Daily Rainfall Over Whole Gujarat & Its Dams – Update 22nd August 2017

22nd August 2017

Here are various links in the Menu here in the website http://www.gujaratweather.com/wordpress/

1. Daily Rainfall

Daily Rainfall over whole Gujarat is a four page document at the link here under. The first page is visible and it shows Daily Rainfall for Kutch & North Gujarat. Second page shows Daily Rainfall for East Central Gujarat, the Third page shows Daily Rainfall for Saurashtra & Fourth page shows Daily Rainfall for South Gujarat And State Average. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page.

દૈનિક વરસાદ

સમગ્ર ગુજરાત ના દૈનિક વરસાદ માટે 4 પાના નું PDF ડોક્યુમેન્ટ છે નીચે આપેલ લિન્ક ઉપર જે અહીં મેનું માં છે. પહેલા પાને કચ્છ અને ઉત્તર ગુજરાત નો વરસાદ છે. બીજુ પાનું મધ્ય પૂર્વ ગુજરાત નો વરસાદ દર્શાવે છે, ત્રીજું પાનું સૌરાષ્ટ્ર નો વરસાદ દર્શાવે છે અને ચોથું પાનું દક્ષિણ ગુજરાત નો વરસાદ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે.

http://www.gujaratweather.com/wordpress/?page_id=14577

2. Dams Daily Rainfall

Daily Rainfall over Dams of Gujarat is a four page document at the link here under. The first page is visible and it shows highest Daily Rainfall over Dams of Gujarat. Rest of the pages also shows the Daily Rainfall over Dams of Gujarat in decreasing amounts. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page.

 

બધા ડેમ ઉપર વરસાદ

બધા ડેમ ઉપર દૈનિક વરસાદ 4 પાના નું PDF ડોક્યુમેન્ટ છે નીચે આપેલ લિન્ક ઉપર જે અહીં મેનું માં છે. પહેલું પાનું વધુ માં વધુ વરસાદ વાળા ડેમ છે. બાકી ના પાના ઘટતા ક્રમ માં વરસાદ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે.

http://www.gujaratweather.com/wordpress/?page_id=14972

3. Dams Storage

Storage percentage of Dams of Gujarat is a four page document at the link here under. The first page is visible which shows highest storage percentages over Dams of Gujarat. Rest of the pages also shows storage over Dams of Gujarat in decreasing amounts. The PDF document can be maneuvered by clicking page up or page down arrows at the bottom left corner of the page.

ડેમ માં સ્ટોરેજ ટકાવારી

ડેમ માં સ્ટોરેજ ની ટકાવારી દર્શાવતું PDF ડોકયુમેન્ટ 4 પાના નું છે. પહેલે પાને સૌથી વધુ સ્ટોરેજ માત્રા અને ત્યાર બાદ ના પાના ઘટતા ક્રમ માં સ્ટોરેજ દર્શાવે છે. આ PDF ડોકયુમેન્ટ ના પાના ફેરવવા માટે ડાબી બાજુ નીચે ના ખૂણે ‘અપ અને ડાઉન એરો’ છે.

http://www.gujaratweather.com/wordpress/?page_id=14688