Southwest Monsoon Has Withdrawn From Entire Kutch, Some Parts Of Saurashtra & North Gujarat Region On 30th September 2017

Weather Conditions on 30th September 2017

 

The Southwest has withdrawn from remaining parts of Punjab, Haryana, Chandigah & Delhi, West Rajasthan, Kutch, entire Jammu & Kashmir, Himachal Pradesh, some parts of Uttarakhand, West Uttar Pradesh, most parts of East Rajasthan, some pats of West Madhya Pradesh, North Gujarat region, Saurashtra and some more parts of North Arabian Sea on 30th September 2017.

The Monsoon withdrawal line passes through Uttarkashi, Agra, Shivpuri, Gandhinagar, Dwarka, Lat. 22°N/Long. 65°E and Lat. 22°N/Long. 60°E.

 

 

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના પંજાબ, હરયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, કચ્છ, સમગ્ર જમ્મુ & કાશ્મીર , હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર રદેશ ના અમૂક ભાગો, પૂર્વ રાજસ્થાન ના લગભગ ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ, નોર્થ ગુજરાત વિસ્તાર, સૌરાષ્ટ્ર ના થોડા ભાગો તેમજ નોર્થ અરબી સમુદ્ર ના વધુ ભાગો માંથી વિદાય લીધેલ છે, આજે 30 સપ્ટેમ્બર 2017.

 

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.