Withdrawal Of Southwest Monsoon From Some Parts Of Rajasthan, Kutch and North Arabian Sea

Update Dated 29th September 2018

Current Weather Conditions on 29th September 2018

The weather has remained dry and sunny during the last few days. The Maximum Temperature has increased and was above normal on 28th September as under:

Ahmedabad Maximum Temperature was 36.6 C and was 1 C above normal.
Rajkot Maximum Temperature was 38.0 C and was 3 C above normal.
Amreli Maximum Temperature was 37.8 C and was 3 C above normal.
Bhuj Maximum Temperature was 38.6 C and was 2 C above normal.

Forecast: Saurashtra, Gujarat & Kutch 29th September to 6th October 2018

The Maximum Temperature is expected to increase further from 2nd October and is expected to remain high till the end of forecast period. The weather is expected to remain mainly dry over most parts of Gujarat. As per IMD the Southwest Monsoon is expected to withdraw from more parts of Gujarat withing 2 to 3 days.

Advance Indication: 7th October to 14th October 2018

There is a likelihood of a development of a Low Pressure over Arabian Sea during this period. The System is expected to strengthen significantly. The Forecast track is currently uncertain since it is oscillating on a Daily basis from Gujarat to Pakistan to Oman at at times towards Yemen, depending upon various Forecast Models and Forecast Runs. Updates will be published as and when there is better clarity on the Forecast outcome.

આગોતરું એંધાણ : 7ઓક્ટોબર થી 14 ઓક્ટોબર 2018

અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થવાની શક્યતા જણાય છે અને ક્રમશ મજબૂત સિસ્ટમ ની શક્યતા છે. વિવિધ ફોરકાસ્ટ મોડલ તેમજ દર રોજ ના ફોરકાસ્ટ રન મુજબ સંભવિત સિસ્ટમ નો ફોરકાસ્ટ ટ્રેક બહુ ઝોલા ખાય છે જે ક્યારેક ગુજરાત તરફ તો ક્યારેક પાકિસ્તાન તરફ તો ક્યારેક ઓમાન તરફ અને ક્યારેક યેમેન તરફ ગતિ કરે છે. જેમ જેમ નિશ્ચિતતા દેખાશે તેમ અપડેટ થશે

 

નીચે આપેલ 2 પાના નું IMD નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

ચોમાસુ વિદાય રેખા માટે નકશો પાના નંબર 2 માં જોવો.

Here below is a 2 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. Monsoon Withdrawal Map is on Page No. 2

20180929_pr_331

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.