Cyclonic Storm ‘GAJA’ Over Westcentral And Adjoining Eastcentral & Southeast Bay Of Bengal – Cyclone Alert For North Tamil Nadu, Puducherry & Adjoining South Andhra Pradesh Coasts

Cyclonic Storm ‘GAJA’ Over Westcentral And Adjoining Eastcentral & Southeast Bay Of Bengal

Cyclone Alert For North Tamil Nadu, Puducherry & Adjoining South Andhra Pradesh Coasts: : Yellow Message

મધ્ય પશ્ચિમ અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં ‘GAJA’ વાવાઝોડું – ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર દરિયા પટ્ટી માટે વાવાઝોડા ની ચેતવણી.

 

IMD BULLETIN NO. : 08 (BOB/09/2018)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 11.11.2018

 

નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian_1541955769

 

JTWC Tropical Cyclone 07B – ‘GAJA’ Warning No. 3 Dated 11th November 0900 UTC (02.30 pm. IST)

 

Forecast: Saurashtra, Gujarat & Kutch 11th To 17th November 2018

The Maximum & Minimum Temperature is expected to be near normal for most days of forecast period. The Maximum Temperature range on most days could be 34 to 36 C and Minimum Temperature could be 16 C to 19 C. On 13th/15th November the Minimum Temperature is expected to be above normal due to change in wind direction from North and Northeast to Northwest along with increase in Morning Humidity for these two days.

 

અપડેટ:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 નવેમ્બર 2018

 

મહત્તમ અને ન્યુનતમ તાપમાન આગાહી ના વધુ દિવસો નોર્મલ નજીક રહેશે અને પવન ઉત્તર તેમજ ઉત્તર પૂર્વ ના રહેશે. મહત્તમ 34 C થી 36 C અને ન્યુનત્તમ તાપમાન 16 C થી 19 C. તારીખ 13 થી 15 નવેમ્બર ના પવન ઉત્તર પશ્ચિમ ના થશે એટલે સવારે ભેજ વધશે તેમજ ન્યુનત્તમ તાપમાન પણ વધશે.