Depression Over East Equatorial Indian Ocean & Adjoining Southeast Bay of Bengal – System Expected To Strengthen Further To A Cyclonic Storm

26th April 2019

Depression over East Equatorial Indian Ocean & Adjoining Southeast Bay of Bengal

પૂર્વ ઇકવિટોરીઅલ ઇન્ડિયન ઓસન અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેસન સિસ્ટમ થઇ.

A Low Pressure had developed early on 25th April and subsequently became Well Marked Low Pressure at location Lat. 2.5N & Long 90.2E. Today this System has concentrated into a Depression at location 3.0N & 89.3E about 925 kms East Southeast from Southeast Sri Lanka Coast.

તારીખ 25 ના વહેલી સવારે એક લો પ્રેસર થયું જે દિવસ દરમિયાન વેલમાર્કડ થયું અને આજે વધુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થયું. લોકેશન Lat. 3.0N અને Long. 89.3E જે પૂર્વ ઇકવિટોરીઅલ ઇન્ડિયન ઓસન અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર છે. આ સિસ્ટમ શ્રી લંકા ના દક્ષિણ પૂર્વ દરિયા કિનારા થી પૂર્વ દક્ષિણ પૂર્વ બાજુ 925 કિમિ દૂર છે.

INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 01 (BOB/02/2019)
TIME OF ISSUE: 1200 HOURS IST DATED: 26.04.2019


નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

indian_1556286649

 

Tropical Cyclone Formation Alert From JTWC Dated 26042019 @ 0900 UTC

 

NRL IR Satellite Image 91B.INVEST (Depression) Dated 26th April 2019 @  0730UTC


Forecast: Saurashtra, Gujarat & Kutch 24th To 30th April 2019

 

The Maximum Temperature is expected to be very much normal during the forecast period.
Refer to 24-04-2019 Forecast about Heat Wave and Very hot weather
here http://www.gujaratweather.com/wordpress/?p=18386

અપડેટ:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 24 થી 30 એપ્રિલ 2019

આગાહી સમય માં હિટ વેવ તેમજ અસહ્ય ગરમી અંગે ની તારીખ 24-04-2019 ની આગાહી
વાંચો  અહીં http://www.gujaratweather.com/wordpress/?p=18386

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.