Current Weather Conditions on 1st June 2019
Current Weather Conditions on 31st May 2019
Current Weather Conditions on 30th May 2019
As Per IMD:
In association with further deepening of Southwesterlies and increase in rainfall over Andaman Islands, the Southwest Monsoon has further advanced into Southernmost parts of Maldives-Comorin area, some more parts of Southwest and Southeast Bay of Bengal, remaining parts of Andaman sea and Andaman Islands and some parts of Eastcentral Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 5°N/Long. 75°E, Lat. 5°N/Long. 80°E, Lat. 10°N/Long. 87°E, Lat. 13°N/Long. 90°E and Lat. 16°N/Long. 94.5°E.
The Northeast Southwest oriented shear zone between 3.1 and 4.5 km above mean sea level from Gulf of Martaban to southern parts of ComorinMaldives area persists.
The Low Pressure area over Southwest Arabian Sea off Somalia coast with associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level persists.
The Low pressure near Somaliya can be seen on MSLP chart. The UAC associated with the Low Pressure is shown in the chart above along with the Northeast – Southwest shear zone at 700 hPa.
સોમાલિયા નજીક નું લો પ્રેસર MSLP ચાર્ટ માં હોય. અહીં તે લો પ્રેસર આનુસંગિક યુએસી 700 hPA ચાર્ટ માં બતાવેલ છે. સાથે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ માં સામ સામા પવનો જે વિસ્તાર માં છે તે એરો થી બતાવેલ છે.
IMD મુજબ:
દક્ષિણ પશ્ચિમ ના પવનો વધુ મજબૂત થવાથી તેમજ આંદામાન ના ટાપુઓ પર વરસાદ નું પ્રમાણ વધવાથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ કોમૉરીન ના દક્ષિણ ભાગો, દક્ષિણ બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો , આંદામાન ના દરિયા ના બાકી ના ભાગો, આંદામાન ના ટાપુઓ એન્ડ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ના થોડા ભાગો માં આગળ વધેલ છે. નકશા માં બતાવ્યા મુજબ આજે ચોમાસુ રેખા છે.
ઉત્તર પૂર્વ – દક્ષિણ પશ્ચિમ દિશા માં એક શિયાર ઝોન (સામ સામા પવનો) છે, જે 3.1 કિમિ થી 4.5 કિમિ સુધી ના લેવલ પર દક્ષિણ મ્યાનમાર થી કોમૉરીન માલદીવ વિસ્તાર સુધી લંબાય છે.
સોમાલિયા નજીક દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર છે, સાથે આનુસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions