Sardar Sarovar (Narmada Dam) Water Level During Last One Year From 31st May 2018 Up To 10th May 2019

10th May 2019

સરદાર સરોવર (નર્મદા ડેમ ) માં પાણી ના સંગ્રહ ની માસિક વિગત તારીખ 31 મે 2018 થી 10 મે 2019 સુધી

સરદાર સરોવર (નર્મદા ડેમ ) માં પાણી ના સંગ્રહ ની વિગત અહીં પ્રસ્તૃત છે. 2018 ના ઉનાળા માં 31 મે 2018 ના પાણી નું લેવલ 105.99 મીટર હતું અને ચોમાસા માં વધી ને 31 ઓક્ટોબર 2018 ના 127.57 મીટર થયેલ. ત્યાર બાદ લેવલ 28 ફેબ્રુઆરી 2019 સુધી ઘટેલ જે 115.80 મીટર થયેલ. ફરી એમ. પી. બાજુ થી ડેમ માં અવાક થઇ અને હાલ 10 મે 2019 ના રોજ લેવલ 119.51 મીટર છે.

The Table below shows the Water level in Sardar Sarovar Dam in Meters on various dates along with Gross storage rounded in MCM (Million Cubic Meters).

 

Sardar Sarovar Dam Water Storage (Data Source: FCC. Gujarat State)
Date          Level             Gross Storage       Remarks/Notes by Ashok Patel
              Meters                MCM.
31-05-2018     105.99              3142             Summer last year
30-06-2018     108.23              3363             Monsoon starts
31-07-2018     111.55              3798
31-08-2018     121.67              5221
30-09-2018     127.55              6360             Monsoon ends
31-10-2018     127.57              6365
30-11-2018     126.24              6060
31-12-2018     123.50              5552
31-01-2019     119.31              4819
28-02-2019     115.80              4318             Lowest level after Monsoon
31-03-2019     116.07              4356
30-04-2019     119.50              4847             Level Increases
10-05-2018     119.51              4848             Increased level persists