13th June 2019 Update 2.00 pm.
ગઈ કાલે જણાવેલ કે વાયુ વાવાઝોડા નો પશ્ચિમી ઝોક છે તે અંગે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર ના કિનારા નજીક પસાર થઇ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ બાજુ દરિયા માં જાય છે. આ સિસ્ટમ ના વાદળ નો ઘેરાવો મોટો છે એટલે કોસ્ટલ વિસ્તાર ને તેની અસર જોવા મળે, પરંતુ ગઈ કાલ ની અપડેટ કરતા ઓછી માત્રા અને વિસ્તાર.
As Had been indicated that VSC Storm “VAYU” is tracking Northwards with a slight Westward Inclination, this System is expected to track Northwest and Westerly direction from near Saurashtra Coast. The clouding associated with this System is large so Coastal areas expected to be affected by rain, but less quantum and coverage than originally forecast yesterday.
BULLETIN NO. : 24 (ARB/01/2019)
TIME OF ISSUE: 1200 HOURS IST DATED: 13.06.2019
From IMD Bulletin No. 24:
It is very likely to move north-northwestwards for some time and then northwestwards skirting the Saurashtra coast affecting Gir Somnath, Diu, Junagarh, Porbandar and Devbhoomi Dwarka with wind speed 135-145 kmph gusting to 160 kmph from afternoon of 13th June 2019 .
IMD બુલેટિન NO. 24 માંથી:
વાયુ વાવાઝોડું થોડા ટાઈમ માટે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ ચાલશે સૌરાષ્ટ્ર કિનારા નજીક થી પસાર થશે જેથી ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ,પોરબંદર અને દેવ ભૂમિ દ્વારકા ને 135-145 કિમિ/ કલાક ની ઝડપ અને ઝાટકા ના પવન 160 કિમિ/કલાક ના 13 તારીખ બપોર થી ફૂંકાય.
From IMD Bulletin No. 24:
IMD બુલેટિન NO. 24 માંથી:
JTWC Warning No. 12 Dated 13th June 0300UTC (02.30 pm.IST)
NRL IR Satellite Image Of “VAYU” on 13th June @0730 UTC (01.00 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.