28th July 2019
From IMD: Evening Bulletin:
The monsoon trough pass south of normal position and is active with two embedded cyclonic circulations, one over northwest Madhya Pradesh and adjoining East Rajasthan and the other one over northwest Bay of Bengal & neighborhood.
The cyclonic circulation over northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists . Under its influence a low pressure area likely to form during next 2-3 days.
28th July 2019 IMD સાંજ ની અપડેટ માંથી:
ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે અને શક્રિય છે. આ ધરી માં બે યુએસી સામેલ છે. એક યુએસી છે નોર્થવેસ્ટ એમપી-પૂર્વ રાજસ્થાન ઉપર અને બીજું યુએસી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી ઉપર.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 7.6 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી ની અસર તળે નવું લો પ્રેસર 2-3 દિવસ માં થશે.
Comments Resumed Temporarily
કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક
5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. આગાહી માં શું લખેલ છે તેનો અર્થ સમજો.
તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.
Weather Forecast Websites
6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.
7. કોમેન્ટ એક વાર પોસ્ટ કરી જવાબ ની રાહ જોવી. કમેન્ટ મોડરેશન માં છે એમ સમજવું.ટાઈમ મળ્યે જવાબ મળશે. હોઈ બીજી વાર પૂછવું નહીં.
Please follow these guidelines for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days. In short form HLGANK
5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. Please understand the meaning of Forecast wordings carefully.
Various forecast model links are given for your convenience. Weather Forecast Websites
6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
7. Please do not repeat post your comment if the comment is unanswered or not yet published. Comment is in Moderation. Reply is given as and when there is time.