Current Weather Conditions on 25th September 2019
Some weather features :
There is a broad Upper Air Cyclonic Circulation over Kanataka & Maharashtra & Adjoining Arabian Sea at 1.5 km to 3.1 km level.
The Cyclonic Circulation over Kutch/Saurashtra & adjoining areas of Southwest Rajasthan extends up to 0.9 km above mean sea level. There is a Trough extending from UAC over Kutch/Saurashtra & Southwest Rajasthan to Konkan and Coastal Karnataka at 0.9 km level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. The Broad Circulation over Karnataka & Maharashtra will move Westwards as well as Northwards during the next two days, A UAC at 1.5 km to 3.1 km level will spread over parts of Saurashtra/Kutch & Adjoining Arabian Sea in 2 days. Subsequently it could move to Northwestwards. However, being close to Saurashtra/Kutch, depending up on other factors such as WD or other, the movement for last two days of Forecast period may change. Thunder storms can be expected due to atmospheric instability. Wind directions will be erratic many times during the forecast period.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall expected would be some places receiving 25 mm on lower side to other places which would receive 100 mm on higher side. About 80 % of whole Gujarat is expected to get Rainfall during the forecast period.
25 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
મહારાષ્ટ્ર અને કર્ણાટક ને લાગુ અરબી સમુદ્ર ઉપર એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલ છે 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન 0.9 કિમિ ના લેવલ માં કચ્છ/સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે. આ યુએસી નો ટ્રફ કોંકણ અને કર્ણાટક કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ ઘણી વાર અચાનક ફેર ફાર થાય. મહારાષ્ટ્ર અને કર્ણાટક વાળું બહોળું સર્ક્યુલેશન આવતા બે દિવસ માં પશ્ચિમ તેમજ ઉત્તર તરફ સરકશે, જેથી 2/3 દિવસ માં સૌરાષ્ટ્ર, કચ્છ નજીક ના અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો પર 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં યુએસી છવાશે. ત્યાર બાદ આ યુએસી નોર્થવેસ્ટ તરફ સરકશે પરંતુ આગાહી ના છેલ્લા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજા પરિબળો ને લીધે આ યુએસી ટ્રેક માં ફેર ફાર થઇ શકે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે આગાહી સમય દરમિયાન. અલગ અલગ જગ્યાએ નીચામાં આગાહી સમય નો કુલ વરસાદ અમુક જગ્યાએ 25 મિમિ અને અમુક જગ્યાએ તેના થી વધુ માત્રા અને ઉપર માં અમુક જગ્યાએ આગાહી સમય માં કુલ વરસાદ 100 મિમિ સુધી ની શક્યતા છે. આગાહી સમય માં વરસાદ સમગ્ર ગુજરાત ના 80 % વિસ્તારો આવરી લેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 25th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 25th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે