Current Weather Conditions on 11th November 2019
There is a Western Disturbance as an Upper Air Cyclonic Circulation over North Pakistan & neighborhood between 3.1 & 3.6 km above mean sea level with a trough aloft roughly along Long. 72°E to the north of Lat. 29°N.
A fresh Western Disturbance as an Upper Air Cyclonic Circulation lies over East Iran & neighborhood extending up to 7.6 km above mean sea level. Associated trough with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 60°E to the North of Lat. 24°N.
Forecast: Saurashtra, Kutch & Gujarat: 11th to 16th November 2019
The Western Disturbance over Iran will affect Western Rajasthan and Southwest Rajasthan and adjoining Pakistan from around 12th/13th November with rain and around 13th it will affect Kutch, North Gujarat & Western Saurashtra. The weather will be unstable between 13th/15th November and Humidity will also increase. The wind direction will continuously vary during the forecast period.
There is a Possibility of un-seasonal scattered showers to 15-20 mm rain at isolated places during 13th to 15th November over North Gujarat, Kutch & Western parts of Saurashtra. The Possibility of un-seasonal rain is low for rest of Saurashtra & Gujarat.
North or Northeast winds will start on 16th November.
આગાહી : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : 11 થી 16 નવેમબર 2019
ઈરાન પર નું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 12/13 નવેમ્બર ના પશ્ચિમ રાજસ્થાન, લાગુ પાકિસ્તાન પર અસર ચાલુ થશે, તેમજ નોર્થ ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ને 13 નવેમ્બર આસપાસ અસર ચાલુ થઇ શકે. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ 13 થી 15 દરમિયાન અસ્થિર રહેશે, પવન ની દિશા પણ અવાર નવાર બદલશે, ઉપલા લેવલ માં ભેજ વધશે.
નોર્થ ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર પર છુટા છવાયા માવઠા ની શક્યતા છે અને એકલ દોકલ જગ્યાએ 15 થી 20 મિમી વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર ગુજરાત ના બાકી ના ભાગો માં માવઠાની શક્યતા ઓછી.
તારીખ 16 નમેવબર થી નોર્થ, નોર્થઇસ્ટ પવન ચાલુ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 11th November 2019