3rd November 2019 @ 8.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 35 (ARB/04/2019)
TIME OF ISSUE: 1630 HOURS IST DATED: 03.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572781308
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં વાવાઝોડા નો ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian Sea Intensified Into A Very Severe Cyclonic Storm: CYCLONE WATCH FOR GUJARAT COAST
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નું તીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અતિ તીવ્ર વાવાઝોડું થયું. ગુજરાત કિનારા માટે સાયક્લોન વૉચ.
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Severe Cyclonic Storm ‘MAHA’ over East Central Arabian Sea has strengthened further to a Very Severe Cyclonic Storm. Location of the VSCS in evening was Lat. 17.85N & Long. 65.7E about 585 km. Southwest of Porbandar. Wind speed is 125-135 km/hour and gusts of 145 km/hour as per IMD.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અને અતિ તીવ્ર વાવાઝોડું બન્યું છે. આજે સાંજે લોકેશન Lat. 17.8N & Long. 65.7E, જે પોરબંદર થી 585 કિમિ દક્ષિણ પશ્ચિમે છે. IMD મુજબ પવન 125-135 કિમિ ના હતા અને ઝટકા ના પવન 145 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 18
Dated 3rd November 2019 @ 1500 UTC (3rd November 08.30 pm IST)
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Very Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 3rd November 2019 @ 1330 UTC (1900 IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું