Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea – Expected Weaken Further Next 24 Hours As it Tracks Mainly Eastwards

6th November 2019 @ 5.30 pm IST

INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 59 (ARB/04/2019) & BULLETIN NO.: 12 (BOB/04/2019)
TIME OF ISSUE: 1715 HOURS IST DATED: 06.11.2019

નીચે આપેલ 6 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 6 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.indian_061119_0230pm

 

From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Systems is given.

 

આ ડોક્યુમેન્ટ માં બંને સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.

 

 

Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea – Expected To Weaken Further Next 24 Hours As it Tracks Mainly Eastwards

 

તીવ્ર વાવાઝોડું ‘MAHA’ મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર છે – સિસ્ટમ 24 કલાક મુખ્યત્વે પૂર્વ તરફ ગતિ કરશે તેમજ નબળી થતી જશે.

 

Conditions at 02.30 pm IST on 6th November 2019

Severe Cyclonic Storm ‘MAHA’ over East Central & Adjoining West Central Arabian Sea has weakened considerably and was located in afternoon at Lat. 19.8N & Long. 67.3E  about 320 km. Southwest of Porbandar and about 400 km. West slight Southwest of Diu. Wind speed is 80-90 km/hour and gusts of 100 km/hour. The clouding associated with the System have become dense.

બપોરે 02.30 વાગ્યે સ્થિતિ 6th November 2019
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઘણું નબળું પડ્યું છે. આજે બપોરે લોકેશન Lat. 19.8N & Long. 67.3E, જે પોરબંદર થી આશરે 320 કિમિ દક્ષિણ પશ્ચિમે અને દીવ થી 400 કિમિ પશ્ચિમ આંશિક દક્ષિણ પશ્ચિમે છે. પવન 80-90 કિમિ ના હતા અને ઝટકા ના પવન 100 કિમિ ના. સિસ્ટમ નબળી પડી હોવા છતાં વાદળો ઘટ્ટ થયા છે. 

 

JTWC Tropical Cyclone Final Warning No. 31
(Updated on 7th November 2019 Morning)

 

 

NRL IR Satellite Image 05A.MAHA Dated 6th November 2019 @  1030 UTC (1600 IST)

 

 

Update: Up to 8th November 2019 

‘MAHA’ is expected to weaken during next 24 hours as it tracks mainly Eastwards and is expected to skirt near the Saurashtra Coast about 30 to 50 km South of Diu.  Coastal Saurastra, South Gujarat & Central Gujarat expected to get Light/Medium Rainfall on a day or two  till 8th November 2019. Rest of Saurashtra and Gujarat expected to get Scattered showers. Possibility of some remnant clouding to linger over Arabian Sea till 10th. 

 

અપડેટ: 8 નવેમ્બર 2019 સુધી  

આ વાવાઝોડું આવતા 24 કલાક મુખ્યત્વે પૂર્વ બાજુ ગતિ કરશે તેમજ હજુ નબળું પડશે એટલે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા થી નજીક દીવ થી 30 થી 50 કિમિ ના અંતરે થી પાસ થઇ શકે. સૌરાષ્ટ્ર ના કાંઠા ના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં હળવો મધ્યમ વરસાદ ની શક્યતા છે એક બે દિવસ. બાકી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા ઝાપટા. તા.૮ બાદ પણ ૨ દિવસ આ સિસ્ટમ્સના અવશેષો (વાદળ) અરબી સમુદ્રમાં રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

  Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો  
  How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું  

Forecast In Akila Daily Dated 6th November 2019

Forecast In Sanj Samachar Daily Dated 6th November 2019