Minimum Temperature Expected To Increase Incrementally Towards Normal Next 2-3 Days – Subsequently Temperature To Decrease 24th-26th December Over Saurashtra Kutch & Gujarat – Update 18th December 2019

Current Weather Conditions on 18th December 2019

Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 18th December was as under:

Deesa 9.4 C

Rajkot  10.3 C which is 3 C below normal

Bhuj/Amreli 10.4 C

Kandla (A) 10.6 C

Gandhinagar 11.5 C

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th December 2019

The winds will be from Northeast and North during most days of forecast period. On 20th night and early morning of 21st December winds over Western parts of Saurashtra & Kutch will be from Northwest. Due to this the morning Humidity will increase on 21st December. Rest of the days the Humidity will be low. The wind speed will be 10 to 18 km/hour during the forecast period.

Partly cloudy during 19th/21st December and again 24/25th December.

The Temperature will increase incrementally from tomorrow and will be near normal 21st/23rd December and decline again from 24th December. Cold weather expected again on 25th/26th December 2019.

 

 

અપડેટ:

હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર 2019

આગાહી સમય માં પવન નોર્થઇસ્ટ અને નોર્થ ના ફૂંકાશે. 20 રાત્રી અને 21 સવારે કચ્છ અને સૌરાષ્ટ્ર માં નોર્થવેસ્ટ ના પવન રહેશે જેથી 21 સવારે ભેજ વધુ રહેશે. બાકી ના દિવસો ભેજ ઓછો રહેશે. પવન 10 થી 18 કિમિ પ્રતિ કલાક ના રહેશે.

તારીખ 19/21 માં આંશિક વાદળા અને ફરી 24/25 ના છુટા છવાયા વાદળ.

આવતી કાલ થી ન્યુનત્તમ તાપમાન ક્રમશ વધશે અને નોર્મલ તરફ જશે. તારીખ 21/23 માં નોર્મલ નજીક. તારીખ 24 થી ફરી તાપમાન ઘટવા તરફ. 25/26 માં ઠંડી નો ચમકારો.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th December 2019

Forecast In Sanj Samachar Daily Dated 18th December 2019