9th July 2020
The Well Marked Low Pressure Is Now Over Northeast Arabian Sea & Adjoining South Pakistan – JTWC Monitoring The System As 95A.INVEST
સૌરાષ્ટ્ર કચ્છ બાજુ થી વેલ માર્કંડ લો પ્રેસર નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન આસપાસ પહોંચ્યું છે – JTWC આ સિસ્ટમ ને 95A.INVEST તરીકે મોનિટર કરે છે
Mid-Day:
The Well Marked Low Pressure Area over Gulf of Kutch & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining South Pakistan and associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Western end of the Axis of Monsoon is North of normal position and at mean sea level now passes through Amritsar, Karnal, Bareilly, Ballia, Patna, Bhagalpur and its Eastern part runs close to the foothills of the Himalayas.
The Off-shore trough at mean sea level from Eastcentral Arabian Sea off Karnataka coast to Lakshadweep area persists.
The Western Disturbance as a trough in Mid-Tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Longitude 62° E to the North of Latitude 33° N persists.
Note: As per IMD the System is now Low Pressure.
બપોર ની પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ બાજુ થી વેલ માર્કંડ લો પ્રેસર નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન આસપાસ પહોંચ્યું છે. તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર બાજુ સરકી ગયો છે અને હવેય અમૃતસર, કર્નલ, પટના, ભાગોપૂર થી હિમાલય ની તળેટી બાજુ લંબાય છે.
સી લેવલ માં ઓફશોર ટ્રફ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં કર્ણાટક કિનારા થી બહાર થી લક્ષદ્વિપ સુધી લંબાય છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો 5.8 કિમિ નો ટ્રફ Longitude 62° E થી Latitude 33° N ની નોર્થ માં હજુ છે.
નોંધ: IMD મુજબ આ સિસ્ટમ લો પ્રેસર છે.
NRL IR Satellite Image of 95A.INVEST Showing Dense Clouds Associated With
The System on 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
NRL IR Satellite Image of 95A.INVEST જેમાં સિસ્ટમ અનુસંગિક ઘાટા વાદળ જોવા મળે છે જેમાં સિસ્ટમ સેન્ટર દેખાતું નથી 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
NRL Visible Satellite Image of 95A.INVEST Showing System Center To The East Of Dense Clouding Of The System on 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
NRL Visible Satellite Image of 95A.INVEST જેમાં ઘાટા વાદળ ની પૂર્વે
સિસ્ટમ સેન્ટર જોવા મળે છે 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.