18th June 2021
IMD મુજબ: ચોમાસુ આગળ ચાલ્યું: ચોમાસુ રેખા જૂનાગઢ ડીસા અને પછી બીજા રાજ્યો બાજુ જાય છે. ચોમાસુ હજુ આગળ ચાલશે 24 કલાક માં.
Southwest Monsoon has further advanced into most parts of Gujarat region, some parts Saurashtra, southeast Rajasthan and some more parts of Madhya Pradesh and Uttar Pradesh today, the 18th June 2021.
The Northern Limit of Monsoon (NLM) passes through lat. 21.5°N/ Long. 60°E, Junagarh, Deesa, Guna, Kanpur, Meerut, Ambala and Amritsar (refer Fig 1 for Northern Limit of the southwest Monsoon 2021 as on 18th June 2021).
Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of north Arabian Sea and Gujarat state, some more parts of south Rajasthan, west Uttar Pradesh and remaining parts of Madhya Pradesh during next 24 hours.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 16th June 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 16th June 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે