Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Of Rain During 30th July To 3rd August 2021

30th July 2021

Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch  – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021

તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Mid-day_Bulletin_Main_300721

Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.

હાલ ની પરિસ્થિતિ:

એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.

બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.

ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.

તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.

IMD Two Week Precipitation Forecast

Map_extended_280721

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021

Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.

Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021

સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.

વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે