14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે