Cold Spell To Continue Till 13th Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Incrementally Increase 14th To 17th January 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 13 સુધી ઠંડી નો રાઉન્ડ રહેશે – તારીખ 14 થી 17 જાન્યુઆરી દરમિયાન ક્રમશ તાપમાન વધશે નોર્મલ તરફ
Current Weather Conditions on 10th January 2022
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have decreased incrementally during the last three days and a cold spell has begun with pockets of Cold Wave. The Maximum Temperature is below normal by 4C to 5C while the Minimum Temperature is also below normal by 2C to 3C over most parts of Gujarat State. Vadodara has Minimum Temperature 5C below normal and it qualifies for Cold Wave pocket.
Minimum Temperature on 10th January 2022 was as under:
Gandhinagar 7.1 C
Ahmedabad 9.3 C which is 3 C below normal
Keshod 8.8 C
Vadodara 8.9 which is 5 C below normal
Deesa 9.5 C which is 1 C below normal
Rajkot 9.7 C which is 3 C below normal
Maximum Temperature on 9th January 2022 was as under:
Ahmedabad 24.1 C which is 4 C below normal
Rajkot 24.1 C which is 4 C below normal
Vadodara 24.1 C which is 5 C below normal
Deesa 21.2 C which is 5 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 17th January 2022
Mostly variable winds from North & Northeast during the forecast period.
Mostly clear weather.
The Maximum Temperature expected to be similar till 13th January and subsequently incrementally increase towards normal till 17th January.
Minimum Temperature expected to be similar till 13th January and subsequently incrementally increase towards normal by 17th January when it would be say 4 C to 5 C above the current Minimum Temperature in the range of 11C to 15C.
પરિસ્થિતિ:
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન છેલ્લા ત્રણ દિવસ થયા ઘટયે આવે છે અને આજે ઠંડી નો ચમકારો અનુભવાયો. ગુજરાત રાજ્ય ના મોટા ભાગો માં ન્યુનત્તમ તાપમાન 2 C થી 3 C નીચું હતું જયારે ગાંધીનગર અને વડોદરા માં 5 C નીચું હતું જે કોલ્ડ વેવ ગણાય. મોટા ભાગો માં દિવસ નું તાપમાન 4 થી 5 નીચું હતું. હાલ વાતાવરણ ચોખ્ખું થયું છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 11 થી 17 જાન્યુઆરી 2022
પવન મુખ્યત્વે નોર્થ અને નોર્થઇસ્ટ ના આગાહી સમય માં.
મુખ્યત્વે ચોખ્ખું વાતાવરણ
મહત્તમ તાપમાન તારીખ 13 સુધી યથાવત રહેશે અને ત્યાર બાદ વધી ને આગાહી સમય ના અંત સુધી માં નોર્મલ નજીક આવી જશે.
ઠંડી તારીખ 13 સુધી યથાવત રહેશે અને ત્યાર બાદ તાપમાન ક્રમશ વધશે (4 C થી 5 C હાલ ના તાપમાન કરતા ) અને તારીખ 17 સુધી માં નોર્મલ આસપાસ આવી જશે. રેન્જ 11 થી 15 C
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 10th January 2022
Forecast In Sanj Samachar Daily Dated 10th January 2022