Temperature Above Normal Over Saurashtra, Gujarat & Kutch – Foggy Weather On 22nd/23rd February 2022

19th February 2022

 

Temperature Above Normal Over Saurashtra, Gujarat & Kutch – Foggy Weather On 22nd/23rd February 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન નોર્મલ થી ઉંચુ – તારીખ 22 & 23 ફેબ્રુઆરી ઝાકળ ની શક્યતા

Current Weather Conditions on 19th February 2022

Gujarat Observations:

The Maximum & Minimum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal.

Minimum Temperature on 19th February 2022 was as under:

Rajkot  16.3 C which is 1 C above normal

Bhuj 17.2 C which is 4 C above normal

Ahmedabad 17.8 C which is 3 C above normal

Vadodara 17.4 which is 2 C above normal

Deesa 15.4 C which is 3 C above normal

Maximum Temperature on 18th February 2022 was as under:

Ahmedabad 33.7 C which is 3 C above normal

Rajkot  34.1 C which is 4 C above normal

Vadodara 33.8 C which is 2 C above normal

Deesa 32.4 C which is 3 C above normal

Bhuj 33.7 C which is 4 C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th February 2022

Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 20th Afternoon till the end of Forecast period with at times variable winds during some times from 24th February. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-20 kms/hour on 21st/22nd February.

Foggy conditions for Kutch on 21st February and over Kutch and Western Saurashtra on 22nd and 23rd February.

Marginal increase in Maximum Temperature on few days. Mostly Maximum Temperature in Saurashtra 32 C to 35 C and 32 C to 34 C over north Gujarat. The Minimum Temperature will be above normal in Saurashtra and Minimum Temperature expected to decrease over North Gujarat during 21st/23rd February. However, the Temperature over most parts of Gujarat expected to be near normal or above normal during the Forecast period.

 

પરિસ્થિતિ:

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 19 થી 26 ફેબ્રુઆરી 2022

હાલ પવન ઉત્તર બાજુ નો અને આવતી કાલ 20 તારીખ બપોર થી પશ્ચિમી પવન થશે જે આગાહી સમય માં વધુ ટાઈમ તે પ્રમાણ્રે રહેશે. 24 તારીખ થી 26 તારીખ માં અમુક ટાઈમ પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 21 થી 22 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.

તારીખ 21 ના કચ્છ ના સીમિત વિસ્તાર માં ઝાકળ ની શક્યતા છે. તારીખ 22 અને 23 ના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકળ ની શક્યતા છે.

અમુક દિવસ મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો. મુખ્યત્વે સૌરાષ્ટ્ર માં મહત્તમ તાપમાન 32 C થી 35 સC ની રેન્જ માં રહે અને નોર્થ ગુજરાત મહત્તમ 32 Cથી 34 C ની રેન્જ. સૌરાષ્ટ્ર ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉપર રહે. ગુજરાત બાજુ તારીખ 21 થી 23 દરમ્યાન ન્યુનત્તમ તાપમાન બેક ડિગ્રી ઘટશે જે નોર્મલ થશે. ફરી બાકી ના દિવસો માં નોર્મલ થી ઉપર આવી જશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th February 2022

Forecast In Sanj Samachar Daily Dated 19th February 2022