13-03-2022 રાજકોટ માં આજે સિઝન નું પહેલું 40 C તાપમાન થયું.
ભુજ માં 40.2 C
બંને વિસ્તારો માં સીઝન નો પહેલો હિટ વેવ.
10th March 2022
First 40 C Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch By 13th/14th March – Heat Wave Conditions Expected Over Some Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th-16th March 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સિઝન નું પહેલું 40 C મહત્તમ તાપમાન તારીખ 13/14 માર્ચ 2022 સુધી માં શક્યતા – તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન અમુક ભાગો માં હિટ વેવ ની પણ શક્યતા
Current Weather Conditions on 10th March 2022
Gujarat Observations:
The Maximum & Minimum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal by around 2 to 3 C.
Maximum Temperature on 9th March 2022 was as under:
Ahmedabad 36.7 C which is 2 C above normal
Rajkot 37.8 C which is 3 C above normal
Amreli 37.2 C which is 2 C above normal
Vadodara 35.2 C which is 1 C above normal
Bhuj 37.4 C which is 3 C above normal
Minimum Temperature on 10th March 2022 was as under:
Rajkot 19.7 C which is 2 C above normal
Bhuj 21.8 C which is 5 C above normal
Ahmedabad 20.1 C which is 2 C above normal
Vadodara 21.8 which is 4 C above normal
Amreli 19.7 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 10th To 16th March 2022
Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 13th till the end of Forecast period and times variable winds. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-25 kms/hour from 13th to 16th March.
Maximum Temperature expected to rise from12th March. The first 40 C level is expected by 13th/14th March. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over pockets of Saurashtra, Kutch & Gujarat during 14th to 16th March. Overall Maximum Temperature will increase by 4 C to 5 C from current levels.
પરિસ્થિતિ:
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 10 થી 16 માર્ચ 2022
પવન ઉત્તર બાજુ નો અને 13 તારીખ થી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમી પવન થશે જે આગાહી સમય અંત સુધી રહેશે. ક્યારેક પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 13 થી 16 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.
મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો 12 તારીખ ના અને પછી ક્રમશ વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આ સિઝન નું પહેલું 40 C તાપમાન તારીખ 13/14 માર્ચ સુધી માં જોવા મળશે. ત્યાર બાદ તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન વધશે અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ જોવા મળશે. એકંદર મહત્તમ તાપમાન હાલ ના તાપમાન કરતા 4 C થી 5 C વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 10th March 2022
Forecast In Sanj Samachar Daily Dated 10th March 2022