Marginal Decrease in Maximum Temperature Till 12th April Over Saurashtra, Gujarat & Kutch – Heat Wave Conditions Expected Over Saurashtra, Gujarat & Kutch 13th-16th April 2022

9th April 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આંશિક રાહત 12 એપ્રિલ 2022 સુધી – 13 થી 16 એપ્રિલ 2022 દરમિયાન ફરી હિટ વેવ ની શક્યતા
Marginal Decrease in Maximum Temperature Till 12th April Over Saurashtra, Gujarat & Kutch – Heat Wave Conditions Expected Over Saurashtra, Gujarat & Kutch 13th-16th April 2022

Current Weather Conditions on 9th April 2022

Gujarat Observations:

The Maximum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal by around 4C to 6C, thereby Heat Wave Conditions prevailed on 7th/8th April 2022.

Maximum Temperature on 8th April 2022 was as under:

Ahmedabad 44.0 C which is 5 C above normal

Rajkot  43.7 C which is 5 C above normal

Amreli 44.0 C which is 5 C above normal

Deesa 43.8 C which is 6 C above normal

Bhuj 42.4 C which is 4 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 9th To 16th April 2022

Winds will blow mainly from Westerly direction during the forecast period. Wind speed of 10 to 20 kms/hour during most of the time of the forecast period, however, it will increase during evening times of the forecast period to 20-35 kms/hour.

Maximum Temperature expected to ease by 1 C to 1.5 C  till 12th April. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over Saurashtra, Kutch & Gujarat during 13th to 16th April when the Maximum Temperature range will once again be 43C to 45 C.

Morning Humidity  expected to increase from 10th over Kutch area and from 11th over West Coastal Saurashtra and parts of Western Saurashtra. Foggy conditions expected from 11th to 16th over Kutch & West Coastal Saurashtra and parts of Western Saurashtra. Yet the Humidity will be just 10%/15% during the afternoon/evening period during the forecast period.

 

પરિસ્થિતિ:

હિટ વેવ માહોલ 2 દિવસ થયા 7th/8th એપ્રિલ ના ચાલી રહ્યો છે. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 9 થી 16 એપ્રિલ 2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 10-20 કિમિ/કલાકે તેમજ સાંજે 20-35 કિમિ/કલાકે ની ઝડપ રહેશે.

મહત્તમ તાપમાન માં આંશિક 1 થી 1.5 C નો ઘટાડા ની શક્યતા 12 તારીખ સુધી. ત્યાર બાદ તારીખ 13 થી 16 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફરી હિટ વેવ ના માહોલ ની શક્યતા. મહત્તમ તાપમાન રેન્જ 43 C થી 45 C.

સવારના ભેજ નું પ્રમાણ આવતી કાલ થી વધશે. પહેલા કચ્છ બાજુ ત્યાર બાદ સૌરાષ્ટ્ર ની પશ્ચિમી દરિયા પટ્ટી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં સવારનો ભેજ વધુ જોવા મળશે. તારીખ 11 થી 16 એપ્રિલ દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ઝાકળ ની શક્યતા છે. સવારે ભેજ 80%-95% હોય તેમ છતાં બપોરના સમયે ભેજ ઘટીને 10%/15% જ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th April 2022

Forecast In Sanj Samachar Daily Dated 9th April 2022