BOB System Intensifies To Cyclonic Storm ‘ASANI’ Over Southeast Bay Of Bengal 8th May 2022

15th May 2022



13th May 2022

Press release IMD dated 12th May 2022

Press Release 12.05.2022


    BOB System Intensifies To Cyclonic Storm ‘ASANI’ Over Southeast Bay Of Bengal 8th May 2022

દક્ષિણ પૂર્વ બંગાળી ખાડી પર ની સિસ્ટમ મજબૂત બની વાવાઝોડા ‘ASANI’ માં ફેરવાય 8th May 2022 

8th May 2022

FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 4 (BOB/03/2022)
TIME OF ISSUE: 0900 HOURS IST DATED: 08.05.2021

IMD બુલેટિન નંબર 4: 0900 કલાક IST તારીખ 08-05-2021 મુજબ

IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા

IMD_4_080522

 

IMD/RSMC મુજબ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર સાયક્લોનિક સ્ટોર્મ ‘ASANI’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 08 મે 2022 ના સવારના 09.00 ની સ્થિતિએ

નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક

IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.

 

 

JTWC મુજબ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર નો સાયક્લોનિક સ્ટોર્મ ‘ASANI’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 08 મે 2022 ના સવારના 08.30 ના બુલેટિન No. 4 મુજબ. 

નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક

 

 

UW-CIMMS IR Satellite Image of 02B.ASANI ( IMD Cyclonic Storm ASANI) 
Dated 08-05-2022 @ 0300 UTC ( 08.30 am. IST)


 

 

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Ashok Patel’s Forecast dated 6th/7th May 2022

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 6th May 2022

Forecast In Sanj Samachar Daily Dated 6th May 2022