26th August 2022
ગુજરાત રાજ્ય ના ફક્ત 24 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 9 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) only 24 Talukas of State received rainfall. 9 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain Over Saurashtra, Kutch While Gujarat Region Expected To Get Scattered Showers/Light Rain On Few Days During 26th August To 1st September 2022 – Update 26th August 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં એકંદર વરસાદી વિરામ જેમાં એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ થોડા દિવસ- આગાહી સમય 26 ઓગસ્ટ થી 1 લી સપ્ટેમ્બર 2022 – અપડેટ 26 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 26th August 2022
AIWFB_260822
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 110 % of seasonal rainfall till date. Banaskantha has received 130% of seasonal rainfall till date.
South Gujarat has received 108 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 83 % of seasonal rainfall till date. Dahod District 57% & Ahmedabad District 66% of seasonal rainfall till date.
Kutch has received 156 % of seasonal rainfall till date.
Saurashtra has received 89.5 % of seasonal rainfall till date. Surendranagar District 67% & Bhavnagar District 71% of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August to 1st September 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Isolated Showers/Light rain on a day or two. Mainly dry weather with mixed clouds & sunlight.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. Mixed weather with clouds and sunlight.
UAC/System is expected to develop over South Bay of Bengal around 28th/29th August. Expected to tract towards West North West over Southern India and come over/near Arabian Sea. South India expected to get good round of rainfall.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને એક બે દિવસ એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા. મિક્ષ ધૂપ છાવ વાતાવરણ.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: મિક્ષ ધૂપ છાવ વાતાવરણ જેમાં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા દિવસો.
દક્ષિણ બંગાળ ની ખાડી માં એક યુએસી/સિસ્ટમ તારીખ 28/29 ઓગસ્ટ ના ડેવેલોપ થશે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે દક્ષિણ ભારત પર અને અરબી સમુદ્ર નજીક/પર આવશે, જેથી દક્ષિણ ભારત ના તામિલનાડુ, કેરળ અને કર્ણાટક માં આગાહી સમય માં વરસાદ નો રાઉન્ડ આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું