18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022
AIWFB_180822
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022
Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.
નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું