Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Increase Overall 5°C To 7°C From Current Level During 6th-12th January – Update 5th January 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હાલ ના તાપમાન માં તારીખ 6 થી 12 જાન્યુઆરી 2023 દરમિયાન એકંદર 5°C To 7°C નો વધારો થવાની શક્યતા – અપડેટ 5 જાન્યુઆરી 2023
\
Current Weather Conditions on 9th January 2023
Current Weather Conditions on 8th January 2023
Current Weather Conditions on 7th January 2023
Current Weather Conditions on 6th January 2023
Current Weather Conditions on 5th January 2023
IMD Morning Bulletin few pages dated 5th January 2023:
AIWFB 050123Gujarat Observations:
The Maximum is around 3°C To 4°C below normal and the Minimum Temperature is 1°C To 3°C below normal over most parts of Gujarat.
Minimum Temperature on 5th January 2023 was as under:
Ahmedabad 10.0 C which is 2 C below normal
Rajkot 10.7 C which is 2 C below normal
Deesa 6.9 C which is 3 C below normal
Bhuj 9.0 C which is 1 C below normal
Amreli 11.6 C which is normal
Vadodara 11.6 C which is 1 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 5th To 12th January 2023
The winds will be mostly blow from Northerly direction (between North and Northeast) during forecast period. The weather will be mostly clear skies, dry (reduced humidity) during the Forecast period. Wind direction expected to change to Westerly/ Northwest direction around last days of forecast period, so morning Humidity expected to increase 11th/12th January over parts of Kutch & some parts of Saurashtra with chance of fog.
Currently, the normal Maximum Temperature for most places is around 27°C To 29°C and normal Minimum Temperature is around 11°C to 13°C, with centers over North Gujarat having normal of 10°C to 12°C. The Minimum as well as the Maximum Temperature is expected to increase incrementally from 6th/7th and will be 5°C to 7°C higher than todays Minimum Temperature at most places of Saurashtra, Gujarat & Kutch. Overall there will be relief from the cold weather over the whole State. From 7th to 12th January period the Maximum Temperature range expected is 27°C to 31°C and Minimum Temperature range from 7th January onwards expected to be 14°C to 19°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 5 થી 12 જાન્યુઆરી 2023
પવન મુખ્યત્વે નોર્થ અને નોર્થઇસ્ટ ના હશે આગાહી સમય ના વધુ દિવસો.વાતાવરણ ચોખ્ખું અને ભેજ ઓછો રહેશે. આગાહી ના પાછળ ના એક બે દિવસ પવન અમુક ટાઈમ પશ્ચિમી ફૂંકાશે જેથી કચ્છ અને સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં સવારનો ભેજ વધશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 27°C થી 29°C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 11°C થી 13°C અને નોર્થ ગુજરાત બાજુ 10°C થી 12°C ગણાય.. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હાલ માં શિયાળા નો માહોલ જામ્યો છે. જોકે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં આવતી કાલ થી આગાહી સમય માં 5°C થી 7°C નો વધારો થવા ની શક્યતા. આગાહી ના વધુ દિવસો મહત્તમ તાપમાન ની રેન્જ 27°C થી 31°C અને ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 14°C થી 19°C રહે તેવી શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th January 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th January 2023