Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & North Gujarat, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023

Latest Southwest Monsoon Withdrawal Map 06th October 2023


Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & Northern Parts Of Gujarat Region, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે આજે 3 ઓક્ટોબર 2023 ના

Current Weather Conditions on 3rd October 2023

The line of withdrawal of Southwest Monsoon now passes through Gulmarg, Dharamshala, Mukteshwar, Pilibhit, Orai, Ashoknagar, Indore, Baroda and Porbandar.

Today, the Southwest Monsoon has withdrawn from some more parts of Uttarakhand, West Uttar Pradesh, & West Madhya Pradesh; remaining parts of Rajasthan, and some parts of Gujarat state.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Jammu-Kashmir-Ladakh-Gilgit Baltistan-Muzaffarabad, Himachal Pradesh, Uttarakhand, West Uttar Pradesh, West Madhya Pradesh, Gujarat state; some parts of East Uttar Pradesh, East Madhya Pradesh, Maharashtra during next 2-3 days.

 

 

3 ઓક્ટોબર 2023:

આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય રેખા હવે ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત, અશોકનગર, ઇન્દોર, વડોદરા અને પોરબંદર પાર થી પસાર થાય છે.

હજુ આવતા 2-3 દિવસ માં દેશના વધુ ભાગો માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ થતી જાય છે, જેમાં જમ્મુ & કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ યુપી, વેસ્ટ એમપી અને ગુજરાત રાજ્ય ના બાકી ના ભાગો; તેમજ પૂર્વ યુ.પી., એમ.પી. અને મહારાષ્ટ્ર ના થોડા ભાગો નો શમાવેશ થાય છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 3rd to 9th October 2023

Gujarat Region:

Mainly dry over most areas of Gujarat Region with low possibility of Isolated Showers/Light rain over South Gujarat on one of the days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Ahmedabad is around 35C. Wind mainly Westerly and some times Northwesterly. Chances of morning fog on some days.

Saurashtra & Kutch:

Mainly dry over most areas. Clear with scattered clouds on some days. Winds mainly Westerly direction and sometimes Northwesterly. Morning fog possibility on two to three days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Rajkot is 36C.

આગાહી 3 થી 9 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકાદ દિવસ દક્ષિણ ગુજરાત બાજુ એકલ દોકલ ઝાપટા/વરસાદ ની શક્યતા. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો. અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. અમદાવાદ નોર્મલ મહત્તમ તાપમાન 35C નજીક છે.

સૌરાષ્ટ્ર & કચ્છ: મુખ્યત્વે સૂકું વાતાવરણ. ક્યારેક છુટા છવાયા વાદળ. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો અને અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. રાજકોટ નોર્મલ મહત્તમ તાપમાન 36C નજીક છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 3rd October 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 3rd October 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન