Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch

Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch

તારીખ 13 થી 17 ઓક્ટોબર માં નોર્થ ઇન્ડિયા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વરસાદી અસર થવાની શક્યતા – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હળવા માવઠા ની શક્યતા

Current Weather Conditions on 13th October 2023

Southwest Monsoon has further withdrawn from most parts of Bihar; remaining parts of Jharkhand; some parts of Sub-Himalayan West Bengal; entire Gangetic West Bengal and Odisha; remaining parts of Chhattisgarh; some parts of Coastal Andhra Pradesh; most parts of Telangana; some more parts of North Interior Karnataka today, the 13th October, 2023.

The line of withdrawal of Southwest Monsoon now passes through Forbesganj, Malda, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, Vishakhapatnam, Nalgonda, Raichur, Vengurla & 16.0°N/70.0°E.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 63°E to the north of Lat. 32°N. Under its influence, an induced cyclonic circulation is likely to form over central Pakistan & neighborhood during next 24 hours.

Gujarat Observations:

The Minimum is above normal by 2 to 3 C above the normal range of 21 C to 22 C & Maximum Temperature is near normal in the range of 35 C to 36 C.

Minimum Temperature on 13th October 2023 was as under:

Deesa 22.9 C which is 2 C above normal

Ahmedabad 23.8 C which is 2 C above normal

Bhuj 24.6 C which is 3 C above normal

Rajkot  24.8 C which is 2 C above normal

Amreli 25.1 C which is 4 C above normal

Maximum Temperature on 12th October 2023 was as under:

Deesa 36.7 C which is normal

Bhuj 36.0 C which is 1 C below normal

Rajkot  36.0 C which is normal

Amreli 35.6 C which is 1 C above normal

Ahmedabad 35.8 C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th October 2023

Mostly variable winds during the forecast period due to Western Disturbance during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phase. However, main direction will be Westerly and Northwesterly direction.

Partly cloudy to cloudy weather expected during 13th to 17th October. Due to the passing of Western Disturbance mainly over North Indian States of Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, U.P. and M.P expected to get Light/Medium rain with Isolated heavy rain over plains and snow over hilly regions of Himalayas during the forecast period mainly up to 17th October. Adjoining Gujarat State there is a possibility of isolated unseasonal showers on couple of days during 13th to 17th October 2023. Fresh Western Disturbance expected before the end of forecast period.

The Maximum Temperature expected to be near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.

Minimum Temperature will to become near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.

 

પરિસ્થિતિ:

હાલ મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે. જે લગભગ સેન્ટરો ની રેન્જ 35 C  થી 36 C ગણાય. ન્યુનત્તમ તાપમાન હાલ 2 થી 3 C ઉંચુ છે. જે હાલ ની નોર્મલ રેન્જ 21 C થી 22 C ગણાય.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 20 ઓક્ટોબર 2023

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. મુખ્ય પવન પશ્ચિમ તેમજ નોર્થવેસ્ટ બાજુ થી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 13 થી 17 તારીખ સુધી. નોર્થ ઇન્ડિયા પર મોટા પાયે WD ની અસર હોય ત્યાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુ.પી. & એમ.પી. માં તારીખ 13 થી 17 સુધી ઘણા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે તેમજ અમુક વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. તેમજ પહાડી વિસ્તારો માં બરફ વર્ષા ની શક્યતા છે. લાગુ ગુજરાત રાજ્ય ને 13 થી 17 ઓક્ટોબર માં બેક દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા છે, જે ઉત્તર ભારત ની વાછટ રૂપી. આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.

મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.

ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ તરફ જશે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th October 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th October 2023