Above Normal Temperature Expected Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To End December 2023- Update 23rd December 2023

Above Normal Temperature Expected Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To End December 2023- Update 23rd December 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ડિસેમ્બર આખર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે – અપડેટ 23 ડિસેમ્બર 2023

Current Weather Conditions on 23rd December 2023

From IMD Morning-Day Bulletin:

એક વેસ્ટર્ન ડિસ્ટર્બનસ નોર્થ ઇન્ડિયા પર થી પાસ થાય છે અને તેની ધરી દક્ષિણ છેડો ગુજરાત રાજ્ય ની ઉત્તર થી આજે પાસ થઇ રહ્યો છે.

Gujarat Observations:

The Maximum Temperature is near normal to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 22nd December was as under:

Ahmedabad 28.7 C which is normal

Rajkot  32.0 C which is 3 C above normal

Deesa 30.6 C which is 3 C above normal

Vadodara 30.4 C which is 0 C below normal

Bhuj  31.6 C which is 4 C above normal

 

The Minimum Temperature is 1 C to 4 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 23rd December was as under:

Ahmedabad 16.5 C which is 4 C above normal

Rajkot  14.6 C which is 1 C above normal

Deesa 13.8 C which is 3 C above normal

Vadodara 14.6 C which is 1 C above normal

Bhuj  15.4 C which is 4 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd to 31st December 2023

Winds will be mainly from North & North East direction with normal speed during the forecast period. Partly cloudy weather on couple of days and sun shine on other days during this period.

Currently the Normal Minimum Temperature is 13 to 14 C for most parts of Gujarat and around 12 C over Kutch & North Gujarat areas near Rajasthan border. The Minimum Temperatures are expected to remain above normal on most days of forecast period and will be 2 to 4 C  above normal in the range 14 C to 18 C.

Currently Normal Maximum Temperature is 28 to 29 C. The Maximum Temperature is expected to remain 2 C to 5 C above normal on most days in the range 30 C to 33 C.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 ડિસેમ્બર 2023

આગાહી સમય માં સામાન્ય પવન જે મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેવાની શક્યતા તેમજ બેક દિવસ છુટા છવાયા વાદળ અને બાકી ના દિવસ તડકો.

નોર્મલ ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 13 C થી 14 C ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 12 C થી 13 C ગણાય. આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 4 C વધુ જ રહેવાની શક્યતા જે 14 થી 18 ની રેન્જ માં.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29 C થી 30 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન 2 થી 5 C ઉંચુ રહેશે એટલે કે 30 થી 33 ની રેન્જ માં. છેલ્લા 7 દિવસ માં અમુક દિવસ દરમિયાન ટાઢોડું લાગતું હતું તે હવે નહિ લાગે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd December 2023

Forecast In Sanj Samachar Daily Dated 23rd December 2023