Southwest Monsoon Has Advanced Into Some Parts Of Maldives & Comorin Area And Some Parts Of South Bay Of Bengal, Nicobar Islands and South Andaman Sea On The 19th May, 2024
તારીખ 19 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ અને કોમોરીન વિસ્તાર અને દક્ષિણ બંગાળ ની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુ અને દક્ષિણ આંદામાન ના દરિયા ના ભાગો માં બેઠું
Maximum Temperature on 23rd May 2024 45°C & above over Gujarat State
Maximum Temperature on 23rd May 2024 43.6°C થી 44.9°C over rest of Gujarat
Current Weather on 20th May 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch on 19th May 2024 were ranging from 44°C to 45.3°C with Heat Wave conditions at many places and were as under:
Surendranagar 45.3°C which is 2.8°C above normal
Deesa 45.1°C which is 6.2°C above normal
Ahmedabad 44.9°C which is 5.3°C above normal
Amreli 44.6°C which is 4.3°C above normal
Bhavnagar 44.6°C which is 4.7°C above normal
Rajkot 44.1°C which is 4.7°C above normal
Vadodara 44.0°C which is 4.7°C above normal
Press release IMD dated 19th May 2022
Press Release 19-05-2024
Brief Forecast for Saurashtra, Gujarat & Kutch till 26th May 2024:
Heat Wave conditions as well as very hot weather conditions expected over most parts of Gujarat State till 22nd/23rd May .wherein the Maximum Temperatures will be in similar range currently prevailing ( 43.5°C to 45°C). Subsequently Maximum Temperature expected to decrease to 41°C to 44°C range during the rest of the week.
Winds mainly Westerly direction with very high winds speeds 20 to 40 Kms/hour during most days of the forecast period.
A Low Pressure is expected to form by 23rd May over South Bay of Bengal.
26 મે સુધી નું ટૂંકું ને ટચ:
તારીખ 22/23 મે 2024 સુધી ગુજરાત રાજ્ય માં હિટ વેવ તેમજ બહુ ગરમ વાતાવરણ રહેશે જે રેન્જ 43.5°C to 45°C. ત્યાર બાદ મહત્તમ તાપમાન ઘટશે જે 41°C to 44°C રેન્જ માં આવવાની શક્યતા.
આગાહી સમય ના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 20 થી 40 કિમિ/કલાક ની ઝડપે ફૂંકાવાની શક્યતા.
તારીખ 23 મે સુધી માં દક્ષિણ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું