Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Alert For Odisha and West Bengal Coasts: Orange Message)

Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Warning For Odisha And West Bengal Coasts: Orange Message)

મધ્ય પૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડું ‘DANA’ (ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડા ની ચેતવણી: ઓરેન્જ સંદેશ)

23rd October 2024 @ 02.00 pm. IST


IMD BULLETIN NO. : 07 (BOB/06/2024)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 23.10.2024

47_798c0a_7.National Bulletin No 7-23Oct2024_0830IST

 

 

JTWC Tropical Cyclone Warning No. 1 ( Cyclonic Storm “DANA”)
Issued Dated 23rd October 2024 @ 0900 UTC for 0600 UTC

 

 


Current Weather Conditions on 23rd October 2024

The unseasonal rain over Saurashtra, Gujarat & Kutch has reduced to 20 Talukas from the total 251 Talukas of Gujarat State with reduced quantum of rain.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th October 2024 

The Bay of Bengal Cyclonic Storm “DANA” is expected to track towards Odisha/West Bengal Coast and subsequently the System will weaken when in land. System is expected to affect Maharashtra as per various forecast models, so close watch has to be maintained for next couple of days to get clear picture about its track over land and whether it can affect Gujarat State around end of October.

The Unseasonal Rainfall activity over Gujarat State overall has decreased. Mainly dry weather expected most days over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, there is a 50% chance of isolated showers/rain over South Gujarat around the last day of forecast period.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 ઓક્ટોબર 2024

બંગાળની ખાડીનું “DANA” વાવાઝોડું ઓડિશા/પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે અને ત્યારબાદ જમીન પર હોય ત્યારે સિસ્ટમ નબળી પડી જશે. વિવિધ આગાહી મોડલ મુજબ સિસ્ટમ મહારાષ્ટ્રને અસર કરે તેવી ધારણા છે, તેથી જમીન પરના તેના ટ્રેક વિશે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે અને તે ગુજરાત રાજ્યને અસર કરી શકે છે કે કેમ તે માટે આગામી બે ત્રણ દિવસ સુધી તેના પર નજર રાખવી પડશે.

ગુજરાત રાજ્યમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં મોટાભાગના દિવસોમાં મુખ્યત્વે સૂકું હવામાનની રહેવાની ધારણા છે. જો કે, આગાહીના સમયગાળાના પાછલા દિવસ માં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની 50% શક્યતા છે. જે બાબત બેક દિવસ માં અપડેટ થશે.



Caution:
 Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 23rd October 2024

Read Forecast In Sanj Samachar Daily Dated 24th October 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે