Rajkot Has Been Hottest Center In Whole India For Most Days Of The Week – Maximum Temperature Expected To Remain Above Normal On Many Days 16th To 22th November 2024 For Saurashtra Gujarat & Kutch
એક સપ્તાહમાં પાંચ દિવસથી વધુ સમય માટે સમગ્ર ભારતમાં રાજકોટ સૌથી ગરમ કેન્દ્ર રહ્યું છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે 16 થી 22 નવેમ્બર 2024 ના ઘણા દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા
Current Weather Conditions on 16th November 2024
Gujarat Observations:
Rajkot has been Top Hot Center in India for five consecutive days 9th/13th November 2024 and also yesterday Rajkot was Top Hot Center in India. The Maximum Temperature is 1 C to 3 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 15th November 2024 was as under:
Surendranagar 35.3C which is 2 C above normal
Rajkot 36.4 C which is 3 C above normal
Deesa 34.1 C which is 1 C above normal
Bhuj 35.4 C which is 2 C above normal
Ahmedabad 34.5C which is 1 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 16th To 22nd November 2024
Winds expected to be from Easterly direction and at time North East direction. The weather will be mostly clear skies. The normal Maximum Temperature now is around 33°C for hot centers. Maximum Temperature is expected to remain above normal on most but mainly during 17th to 20th. Maximum Temperature range expected to be between 34.5°C to 36.5°C over Hot Centers of Saurashtra, Gujarat & Kutch. The Minimum Temperature currently has come down towards normal which is around 18°C or 1 C above normal. Minimum Temperature expected to remain near normal or some what above normal during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 16 થી 22 નવેમ્બર 2024
પવનો ક્યારેક પૂર્વ દિશામાંથી અને ક્યારેક ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શક્યતા. વાતાવરણ મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેવાની શક્યતા. ગરમ કેન્દ્રો માટે સામાન્ય મહત્તમ તાપમાન હવે લગભગ 33 °C છે. મહત્તમ તાપમાન જનરલ નોર્મલ થી વધુ રહેશે જેમાં ખાસ 17મીથી 20મી તારીખ દરમિયાન વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ગરમ કેન્દ્રો પર મહત્તમ તાપમાનની રેન્જ 34.5°C થી 36.5°C ની વચ્ચે રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન હાલમાં સામાન્ય તરફ આવી ગયું છે જે લગભગ 18 °C ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્યની નજીક અથવા સામાન્ય કરતાં થોડું વધારે રહેવાની ધારણા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th November 2024
Forecast In Sanj Samachar Daily Dated 16th November 2024