26 September 2016
Update will be given at 10.00 pm. Next five days mainly dry. Light rain over some parts of South Gujarat. There is a Low Pressure over East M.P., Vidarbh & South Chhatishgarh with UAC up to 700 hPA.
26 સપ્ટેમ્બર 2016
અપડેટ આજે રાત્રે 10.00 વાગ્યે. આવતા પાંચેક દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ. દક્ષિણ ગુજરાત ના અમૂક ભાગો માં છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. હાલ સિસ્ટમ લો પ્રેસર તરીખે પૂર્વ એમ.પી. વિદર્ભ અને લાગુ દક્ષિણ છત્તીશગઢ ઉપર છે. સાથે યુએસી 700 hPa સુધી છે.