Low Pressure Over Vidarbha-East M.P. & Adjoining Areas – UAC Over East Central Bay Of Bengal On 27th September 2016

Current Weather Conditions on 27th September 2016

The Low Pressure from the Bay of Bengal has tracked inland and is now over Vidarbha- East Madhya Pradesh & adjoining areas. The Associated Upper Air Cyclonic Circulation extends up to 3.1 km above sea level.

There is an Upper Air Cyclonic Circulation over East Central Bay Of Bengal extending up to 3.1 km above sea level.

IMD GFS 700 hPa WInd Forecast Chart Valid for 12 UTC 27th September 2016

IMD GFS 850 hPa WInd Forecast Chart Valid for 00 UTC 2nd October 2016

IMD GFS 700 hPa WInd Forecast Chart Valid for 00 UTC 2nd October 2016

COLA GFS Precipitation Forecast Valid 00 UTC 3rd October 2016

The last three maps above show that a System will be over Maharashtra & Vicinity around 2nd October 2016.

Advance Indication: Possibility of System benefiting Saurashtra/Gujarat after 2nd October.

Forecast: 27th September to 2nd October 2016

Saurashtra & Kutch: Mainly dry during the forecast period. Chance of scattered showers or light rain on one day of forecast period over Coastal Saurashtra.

East Central Gujarat & North Gujarat: Mainly dry during the forecast period.

South Gujarat : Scattered showers/light rain on some days of the forecast period.

27 સપ્ટેમ્બર 2016 :

બંગાળની ખાડી નું વેલ માર્કંડ લો પ્રેસર હાલ લો પ્રેસર તરીખે વિદર્ભ/પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તારો ઉપર છે. તેને અનૂસંગિક યુએસી 3.1 કિમિ ની ઊંચાઈ સુધી છે.

એક યુએસી મધ્ય પૂર્વ બંગાળની ખાડી માં છે જે 3.1 કિમિ ની ઊંચાઈ સુધી છે.

ઉપર ના નકશા પૈકી ના છેલ્લા ત્રણ નકશા દર્શાવે છે કે તારીખ 2 ઓક્ટોબર ના સિસ્ટમ મહારાષ્ટ્ર આસપાસ ના વિસ્તાર માં હશે.

આગોતરું એંધાણ: સૌરાષ્ટ્ર/ગુજરાત ને 2 તારીખ પછી આ સિસ્ટમ થી ફાયદો થવાની શક્યતા.

આગાહી: 27 થી 2 ઓક્ટોબર 2016

સૌરાષ્ટ્ર અને કચ્છ : મુખ્યત્વે સૂકું વાતાવરણ. આગાહી સમય ના એકાદ દિવસ છુટા ઝાપટા/હળવો વરસાદ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી બાજુ

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત : મુખ્યત્વે સૂકું વાતાવરણ.

દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના અમૂક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

7. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો નહીંતર ના છૂટકે કમેન્ટ વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરવા માં આવશે.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

7. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.

Weather Forecast In Akila Daily Dated 27th September 2016

Weather Forecast In Sanj Samachar Daily Dated 27th September 2016

0 0 votes
Article Rating
18 Add your comment here
Inline Feedbacks
View all comments
dipen
dipen
01/10/2016 11:00 am

Balasinor ma varsad chalu sir

jayesh borad
jayesh borad
01/10/2016 10:51 am

Sir update to nathi apyu pan social media ma apani aaghi fare 6 to su 6

Batva nilesh
Batva nilesh
01/10/2016 9:58 am

Sir tamara apps ma vandho se barabar khultu nadhi

Mukesh A.dhingani
Mukesh A.dhingani
01/10/2016 9:50 am

Sir loko mining less prashno puchhe6 etle site lock karinakhi ke koe problem6?

gopal kotadia
gopal kotadia
01/10/2016 9:42 am

sir apni updet akila newsma che tamari sitema kai jova maltu nathi

neel vyas
neel vyas
01/10/2016 9:06 am

Sir
Their is a problem in this site
Please check sir

Desai Lalit
Desai Lalit
01/10/2016 7:31 am

Is that any possibility to retrive any mail nktification or in app notification to your weather information. ?

Desai Lalit
Desai Lalit
Reply to  Ashok Patel
01/10/2016 10:06 am

Thanks a lot by replying.

Is there any possibility of rain within 48 hours or long ?

Ramkrishna Rabari
Ramkrishna Rabari
01/10/2016 7:30 am

Kutch ma pavan chhe khub…sir…have 2 nd october pachhi koi chance kharo???

pankaj (kalavad. bhagedi)
pankaj (kalavad. bhagedi)
01/10/2016 7:16 am

Good morning sir hallo frendas badhane tadhak vade tevi updet api6 sir e thenkyu sir

Kapil patel
Kapil patel
01/10/2016 7:10 am

Agahi avi gai chhe…..akila news ma….nirta ma megharaja avse..saurastra 1 to 4 inch receive rain durin 1 to 7 October. . Tx..sir

Patelpravinbhai
Patelpravinbhai
01/10/2016 6:13 am

Hve sakyta khri

rasik vadalia
rasik vadalia
01/10/2016 12:30 am

jsk. Sir. Sir tamari site na sarvar ma koi vandho aavyo chhe ??? Karan ke comment vibhag khulato nthi mare .