IOD Area MAP from BOM -Australia
Indian Ocean Dipole
Sustained changes in the difference between sea surface temperatures of the tropical western and eastern Indian Ocean are known as the Indian Ocean Dipole or IOD. The IOD is one of the drivers of Indian Monsoon. The IOD has three phases: neutral, positive and negative.
Neutral IOD phase
Water from the Pacific flows towards East Indian Ocean ( between the islands of Indonesia ). Air rises above this area and falls over the western half of the Indian Ocean basin, blowing westerly winds along the equator.
Temperatures are close to normal across the tropical Indian Ocean, and hence the neutral IOD does not affect the Indian Southwest Monsoon.
Positive IOD phase
Westerly winds weaken along the equator allowing warm water to shift towards Africa. Changes in the winds also allow cool water to rise up from the deep ocean in the east. This sets up a temperature difference across the tropical Indian Ocean with cooler than normal water in the east and warmer than normal water in the west.
Generally this means there is more moisture than normal in the atmosphere over West Indian Ocean & Arabian Sea. This changes the path of weather systems coming towards India, often resulting in more rainfall during Southwest Monsoon.
Negative IOD phase
Westerly winds intensify along the equator, allowing warmer waters to concentrate near Equatorial East Indian Ocean. This sets up a temperature difference across the tropical Indian Ocean, with warmer than normal water in the east and cooler than normal water in the west.
A negative IOD typically adversely affects the Indian Southwest Monsoon rainfall resulting in below-average rainfall over India.
IOD ને અસર કરતા વિસ્તારો દર્શાવતો નકશો – BOM -Australia
ઇન્ડિયન ઓસન ડાયપોલ (IOD)
પશ્ચિમ ઇન્ડિયન ઓસન અને પૂર્વ ઇન્ડિયન ઓસન ના દરિયા ની સપાટી નું તાપમાન વચ્ચે એક ધારો ફરક ને ઇન્ડિયન ઓસન ડાયપોલ (IOD) કહે છે. IOD ભારતીય ચોમાસુ ને અસર કરતુ એક પરિબળ છે. IOD ને ત્રણ સ્થિતિ હોય છે: ન્યુટ્રલ, પોઝિટિવ અને નેગેટિવ.
ન્યુટ્રલ IOD:
પૂર્વ બાજુ ના ઇન્ડિયન ઓસન (ઇન્ડોનેશિયા ના ટાપુઓ પાસે) દરિયા નું પાણી ગરમ હોવથી હવા ઉપર ચડે છે અને ત્યાં વાદળો અને વરસાદ વર્ષે તથા પશ્ચિમ ઇન્ડિયન ઓસન બાજુ તે હવા નીચે આવે. તેથી પશ્ચિમી પવનો વિષુવૃત ઉપર ફૂંકાય.
તાપમાન સમગ્ર ટ્રોપિકલ ઇન્ડિયન ઓસન માં નોર્મલ હોઈ એટલે અને ન્યુટ્રલ IOD કહે તેમજ ઇન્ડિયન ચોમાસા ને ખાસ કઈ અસર ના કરે.
પોઝિટિવ IOD:
જયારે પશ્ચિમી પવનો નબળા પડે ત્યારે પૂર્વ બાજુ ના ઇન્ડિયન ઓસન નું ગરમ પાણી આફ્રિકા તરફ ઢસડાય જેથી પૂર્વ બાજુ દરિયા સપાટી નીચે ઊંડે થી ઠંડુ પાણી ઉપર આવે. આને હિસાબે પૂર્વ બાજુ ના દરિયા ની સપાટી નું તાપમાન ટાઢું હોઈ છે અને પશ્ચિમ બાજુ ના દરિયા ની સપાટી ગરમ હોઈ છે.
એને હિસાબે પશ્ચિમ બાજુ હવામાન માં નોર્મલ થી વધુ ભેજ હોઈ છે જે ઇન્ડિયન ચોમાસા ને ફાયદારૂપ હોઈ છે.
નેગેટિવ IOD:
વિષુવૃત ઉપર પશ્ચિમી પવનો અતિ તીવ્ર હોઈ ત્યારે દરિયા નું ગરમ પાણી પૂર્વ ઇન્ડિયન ઓસન તરફ ઢસડાય. આને હિસાબે પૂર્વ અને પશ્ચિમ વિસુવૃત ઉપર ના ઇન્ડિયન ઓસન ના તાપમાન માં તફાવત થાય છે જેમાં પૂર્વ બાજુ દરિયાની સપાટી નું તાપમાન નોર્મલ થી વધુ ગરમ હોઈ છે અને પશ્ચિમ બાજુ નોર્મલ થી વધુ ઠંડુ હોઈ છે.
નેગેટિવ IOD ઇન્ડિયન ચોમાસા ને ખરાબ અસર કરે છે જેથી નોર્મલ થી ઓછો વરસાદ થાય.
Thank’s Sir.
Hi sir saurashtra ma pre monsoon activity monsoon keral pohche tayare thati hoy che ke pachi keral thi aagal monsoon aave tyare thay?
Normally June mahina ni sharuvat ma.
iod positive..its positive news
Thx…sir good news.
Sir Aa varse Gujarat ma akandare monsoon k vu rahese ? K pachhi Aa varsh pan alnino Ni asar rahese
bija je comment kare te vancho ane pachhi comment karo
ધન્યવાદ શર
sir atyare to positive iod chhe to su comasa ma fayado thase kharo?
CHomasa na alag alag paribad paiki Ek paribad faayda roop samjo.
sir. iod positive hoy to gujarat ne koi vishesh labh thay kharo?
Evu koi chokkas abhyas prasiddh thayel nathi.
Sir hal MA IOD positive che ?
Ramayan puri thai…. Sita nu haran kone karyu ?
Aandaman thi aagad aavyu ke haju tyaj chhe, alnino ni ashar kevi vartashe??
Aaj pachhi 4 thi 5 divas khas hilchal nahi hoi.
કાઈ સમજાયું નઈ સર કેમ કામ કરે છે IOD
Rotla nu kaam ke tapaka nu ?
Sir a vakhate su se? …..IOD.. POSITIVE SE K NEGETIVE??
Thari pirasi hoi toe ‘koriyo’ koi modha ma muke evi aasha na rakhaay !
Incredible news
Sir
Thanks for sharing vital information on IOD, it will help us to understand winds direction and SW monsoon system
.
અરબી સમુદ્ર માં ગયા વર્ષ ની જેમ જ રહેશે આ વર્ષ માં પણ કે પહેલા ના વર્ષો જેવી એક્ટિવિટી જોવા મળશે ?
Hu laamba gaadani aaghi karto nathi
Sir amdavad ma pre monsoon kyare thase khub j garmi 6
Garmi raheshe.