June 7th 2017
Southwest monsoon has further advanced into some more parts of central Arabian sea, remaining parts of Kerala and Tamil Nadu, most parts of Coastal Karnataka and south interior Karnataka, some parts of Rayalaseema, coastal Andhra Pradesh and some more parts of central Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 14°N / Long. 60°E, Lat. 14°N / Long. 65°E, Lat. 14°N / Long. 70°E, Honavar, Tumkur, Nellore and Lat. 15°N / Long. 85°E, Lat. 17°N / Long. 90°E, Lat. 20°N / Long. 91°E, Agartala, William Nagar, Kokrajhar and Lat. 27°N / Long. 90°E
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર કેરળ, તામિલનાડુ, કોસ્ટલ કર્ણાટક ના ઘણા ભાગ, અંદરૂની દક્ષિણ કર્ણાટક ના ભાગો, રાયલસીમા અને આંધ્ર ના થોડા ભાગો માં બેસી ગયું.
As per IMD:
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.
Please follow these guidelines or else comment facility will be disabled for some time.
Guideline for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.
5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter is individual farmer’s discretion.
6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.
7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.
5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.
6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.
7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.
8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.
sir paddhari ma vavni layak varsad kyare thase …?
Uttar gujarat ma pri monsoon no varo kyare aav6e.
aagahi aapel chhe.
સર ગુજરાતમાં ચોમાસું કયારે બેસસે.
Chomasu Mumbai pachhi. Haal Goa ponchyu chhe.
24kalak ma bare varsad smacharvara saurastr and daksin gujaratma
Sir
Arbi vali sistam ky baju gati karshe ?
Tyan chhe tyan haju dekhaya rakhashe… haal nabadi chhe.
Sir.amare pan aje thandu thau.(damngar)
આજે વરસાદ નો સારો રાઉન્ડ
ઢુઁઢીયા પીપરીયા 5 31 p m વરસાદ 2 ઇંચ
sir khambhaliya,dwarka,kalyanpur panthak ma varsad kem nahi padto hoy aa vistar to near in arebian sea?
Chhuta chhavaya ma alag alag vistar na varo alag alag divase avato hoy chhe.
thnkyu sir
Sir 2001 ma kerela ma lal varsad thayo hato
Teni pachd nu karan su?
Following a light microscopy examination in 2001, it was initially thought that the rains were coloured by fallout from a hypothetical meteor burst,[5] but a study commissioned by the Government of India concluded that the rains had been coloured by airborne spores from a locally prolific terrestrial green alga from the genus Trentepohlia.[5] An international team later identified the exact species as T. annulata.[
Jamkandorna na sajadiyali ma khub saro varsad……
sir amare surendranagar no kyare varo lese limbdi baju pade muli baju pade surendranagar wadhvan ne baki rakhi de 6
Jiv na baaro… varo avashe !
સાહેબ
પશ્ચિમ કચ્છ માં વરસાદી જાપટા ના સમાચાર છે આશા રાખીએ છીએ આખા કચ્છમાં premonsoon નો લાભ મળશે એકાદ બે દિવસ માં …
સર ફરી કોમેન્ટ કરું છું,,5 વાગે ચાલુ થ્યો પાછો અમરેલી જિલ્લા ના વડિયા માં,,ત્તયારે હવે રહી ગ્યો,,,, મારા મત મુજબ આજનો ટોટલ વર્ષાદ અઢી થી 3 ઇંચ પાકો,,,,સમય 7pm,,,
Sir Jasdan ma andaje 3 inches varsad padyo
Ahmedabad ma vavajodu…dhul ni damri saathe…
સર પડધરી તાલુકા નુ જોધપર છલ્લા મા જોરદાર વષૉદ લગ ભગ 2.5/3 ઈંચ ટાઇમ 2.30/3.15
ahmedabad ma varshadi japtu?
first rain around paliyad- vichhiya region, about1 inch….
Sir imd na warning chart ma gujarat region na havy rain batave che isolated palce ma a shana adhare ??
kyank 2 thi 3 inch aaje pade ekal dokal ena maate.
Amare idar ma ekadam chokhhu vatavaran koi mahol nathi .