26th June 2017
ઘણા આ વેબસાઈટ ના વાચકો ને ઇ મેઇલ એડ્રેસ ની જાણકારી નથી. ઇ મેઇલ એડ્રેસ તે તમને ઈન્ટરનેટ મારફત ઇલેક્ટ્રોનિક ટપાલ મળવાનું સરનામું છે. જેમ આપડે ટપાલ પેટી નંબર (Post Box No.) હોય તેવી રીતે www.gmail.com તેમજ www.yahoo.co.in વિગેરે આવી ઇલેક્ટ્રોનિક ટપાલ મળવાનું સરનામા ની સેવા આપે છે. તે વેબ સાઈટ ની મુલાકાત લ્યો અને ત્યાં તમારું નામ અને ઇ મેઇલ એડ્રેસ રજીસ્ટર કરવો.
જયારે www.gujaratweather.com વેબસાઈટ ની મુલાકાત લ્યો ત્યારે તમારે કોમેન્ટ પોસ્ટ કરવા માટે અમૂક વિગત માંગે તે આ પ્રમાણે ભરો :
1. નામ: તમારું નામ ( આમા ફેર ફાર ના કરો. ઘડીક નામ હોય ઘડીક આખું નામ હોય. જે લખો તે કાયમ તે રીતે લખો )
2. ઇ મેઇલ એડ્રેસ :જે રજીસ્ટર કરેલ હોય તે. અહીં થી તમોને ઇ મેઇલ (ટપાલ ) મોકલાવી હોય તે તમોને મળવી જોઈએ.
3. URL : તમારી પોતાની વેબસાઈટ ના હોય તો તે ખાનું ખાલી રાખવું. ગમે તે લખવું નહિ ( ઘણા અશોક પટેલ કે ગુજરાત વેધર એવું લખે છે… તો તે ના લખવું. આ જગ્યા ખાલી રાખો )
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.
5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.
6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.
7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.
8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.
9. અપડેટ આવે એટલે કે જવાબ આપું ત્યારે થૅન્ક યુ ની કોમેન્ટ ના કરવી.
Email details very good
Heavy rain started in ahmedabad since morning 4:45 am & running currently also
અસોક ભાઇ વરસાદ કેદી થાસે ભાઇ પણ
ena maate aapadey email address sajavavu padey !
Koi mitra ni madad thi email address register karo. Jo email address shu chhe te khyaal na hoy te pan puchhi levaay.
Ek vaar prashna kari ne jawab ni raah jovaani.
Surendranagar District ma aavo. Dhangadhra na varsad jovana
ગોડંલ આજુ બાજુ ચાનસ છે કઈ વરસાદ ના ?
કમેન્ટ માટે માર્ગદર્શન: No. 6 vancho.
Ekandare average varsad kevo rese sauradhtra ma aa year ma.?
vancho કમેન્ટ માટે માર્ગદર્શન: No.4
Vankiya,dhrol ma 4.5 each varsad
Maliya miyana MA kiyare saro varsad thase
Sir Gingani and jamjodhpur ma saro varaad
Very Nice I lick this site
Surat ma pavan sathe dhodhmar varasad
Hi sir 3 July ma varsad no Matra surastra ma vadhare Lage security rain falls ma batave chhe tame su kaho??
1st July sudhi ni aagahi aapel chhe.
Navi update ma je hashe te avashe.
He lo sar surendarngar jilama varsad kyare
sir dhrolma varsad man mukine kayare avse pls replay sir
URL tamaru nathi.
tamare website na hoy jagya khali rakho.
vancho ahi http://www.gujaratweather.com/wordpress/?p=14249
1)-Saurastra ma jyare jyare dhodhmar varsad hoy chhe tyare amare Bhavnagar ma varsad ni matra khub j ochhi hoy chhe.tenu khas koi karan hashe?
2)- Amare Bhavnagar Dariya ni najik hova chhata varsad ni matra ochhi kem rehti hashe ??
3) Mumbai city dariya ni najik chhe to tya to khub j varsad aave chhe to amare kem no aave ??
Mara aa 3 sawal na jawab aapva vinanti
Pavan ni disha ne hisabe.
BOB baju thi tamne lagu padey.
Tanasava ma 0.5 mm varsadb6
3.00pm no
mm ni vaat karo chho ?
Jamnagar dist ma vatavaran saru che pan haji varsad ni vat jovi pade che
Ranavav ma dhodhmar varsad 3.00 pm thi chalu thayel chhe
Sir navsari ma mast vatavan chhe varsad ni tayar chhe
Ratnal,, anjar ma kale ratre 10 vague varsadi zaptu
sir gondal baju kyare varsad aavse
Sir satellite images aty12.30 shown wide changes.. The clouds are out of range from Gujarat region.. Is this will change again or will come back.. Ther is the matter of tension or relaxation
You have to have patience
Thanks
Sir apni mahiti & madad karavani
Rit khare khar khub sari 6e abhar khub khub abhar agad pan madad karata raho vinati
have agal varsad kyare thase
Kale thodo varsad chee
Vah saheb vah kevu pade baki
totally help hoo apni
Sir dhari aria ma jordar varshad shalu
https://en.gravatar.com/
આ લિંક ઓપન કરો.
સાઈન અપ (નવુ ખાતું બનાવો) થવુ..
ચાલુ હોય એવું સાચું ઇમેઇલ લખવું.
ત્યાર બાદ તમારા ઇમેઇલ મા એક કંફોર્મ મેઈલ આવશે.
તેમાં active Account લખેલ હશે તેના પર ઓપન કરવુ.
ને પછી જ તમે ફોટો અપલોડ કરી નાખવો….
aakhi post ahi aaje muki chhe
fer far hoy janavasho
Sir hal koy sistam taiyar thay tevu
lage she?
Saro varsad kyare avse
Sar mara emilma su problem se
Fari thi vancho shu taklif chhe. Name shu chhe tamaru ?
Sara’s mahiti
Sir maru email sachu k khotu
Koi mitra ni madad liyo… na khabar padti hoy toe