Current Weather Conditions on 15th July 2017
Note: Due to very heavy web traffic, the CPU was working at critical levels and the website performance was compromised today morning till evening. Effective steps have been taken to make the working of website smoothly.
નોંધ: છેલ્લા 24 કલાક માં વધારે પડતા વેબ ટ્રાફિક ને હિસાબે સર્વર ક્રિટિકલ લેવલે પહોંચેલ અને જેથી વેબ સાઈટ કાર્ય ક્ષમતા માં નોંધ પાત્ર ફરક પડી ગયેલ આજે સવાર થી સાંજ સુધી. તેના નિરાકરણ ના યોગ્ય પગલાં લેવામાં આવેલ છે.
Monsoon Status mostly based on IMD Inferences:
The Northern Limit of Monsoon (NLM) continues to pass through Jaisalmer, Phalodi, Nagaur, Sikar, Hissar, Patiala, Kapurthala and Lat.31.5°N/Long. 74.5°E.
The Well Marked Low Pressure has become Low Pressure over North Gujarat/West Madhya Pradesh & adjoining areas. The associated UAC extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal & neighborhood has descended to sea level forming a fresh Low Pressure area over Northwest Bay of Bengal. It is likely to become more marked during next two days.
The trough at mean sea level runs from Southwst Rajasthan/North Gujarat to Low Pressure area over Northwest Bay of Bengal across Center of Low Pressure area over West Madhya Pradesh & adjoining areas, North Chhattisgarh & North Odisha and extends up to 3.1 km above mean sea level.
The off-shore trough at mean sea level extends from South Gujarat coast to Lakshdweep area.
Forecast for Saurashtra, Gujarat & Kutch is yet valid till 17th July 2017
ફક્ત વરસાદ ના રિપોર્ટ કમેન્ટ માં લખવા.
13 તારીખ ની આગાહી 17 જૂલાઇ સુધી હજુ અમલ માં છે.
જનરલ બીજા સેન્ટરો માં વરસાદ થયેલ છે તેનાથી નીચે ના વિસ્તારો માં ઓછો વરસાદ છે અને રહેશે આગાહી સમય માં.
અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લા નો થોડો ભાગ
અમરેલી દરિયા પટ્ટી અને લાગુ ભાવનગર દરિયા પટ્ટી માં સૌથી ઓછી માત્રા રહે એવું છે
બાકી ના અમરેલી ભાવનગર વિસ્તારો માં તેના થી વધારે.
પશ્ચિમ મધ્ય પ્રદેશ વાળું વેલ માર્કંડ લો પ્રેસર હવે ફક્ત લો પ્રેસર ઉત્તર ગુજરાત/પશ્ચિમ એમ પી ઉપર છે. તેને અનૂસંગિક UAC 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ઉત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી વાળું UAC હવે લો પ્રેસર માં પલટાયું છે. તે બે/ત્રણ દિવસ માં હજુ મજબૂત બની શકે.
ટ્રફ હવે નોર્થ ગુજરાત થી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે મધ્ય પ્રદેશ, નોર્થ છતીશગઢ , નોર્થ ઓડિશા, માંથી પસાર થાય છે અને 3.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારા થી લક્ષદ્વીપ સુધી શક્રિય છે.
Note: Refer/rely on IMD Advisories and Weather Bulletins
Please follow these guidelines or else comment facility will be disabled for some time.
Guideline for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.
5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter is individual farmer’s discretion.
6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.
7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).
9. When ever there is an update or I reply to any comment please do not comment ‘thank you’
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.
5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.
6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.
7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.
8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.
9. અપડેટ આવે એટલે કે જવાબ આપું ત્યારે થૅન્ક યુ ની કોમેન્ટ ના કરવી.
Sir.2016.ma.satm.aatham.pela.tamari.apdet.aavi.hati.tema.evu.hatu.ke.botad.bhavnagr.aaju.baju.varsad.oso.rahese.ane2016.ma.pan.gujrat.rajsthan.khub.saru.hatu.pan.amare.akhu.vars.rah.jovama.chalyu.gayu.paristhiti.2017.ma.pan.sem.se.etle.maru.kevanu.aa.badhu.tamara.hathma.nathi.pan.aavti.apdet.ma.gadhada.botad.no.ulekh.karva.vinnati.
Sir gam Ratnal ta anjar aje dhodhmar 2 inch varsad
Lathi babara vistar ma andaje 2 inch jevo varsi gyo
Sir keshod ma chance kharo?
ધોરાજીમાં ૧ ઇંચ વરસાદ વરસી ગયો અને હજુ સારો પડે છે
Sir aje amare kamathiya gondal ma 3 ench varsad vasavadi nadi ma poor avyu
Namaskar Sir Saurashtra ma upleta talukama sara varsad ni sakyta khari please ans
Havey Botad ane Upleta vistar rahyo.
Vatavaran saru chhe.
Hii sir
Dhoraji ma dhodhmar varsad chalu 6
5:57 PM
Akho divas varsad chalu j 6
Ranavav baju haju varsad nathi to have kevu rese?
Vatavaran saru chhe.
Sir anjar ma 4:30 thi atyare 5:45 varsad chalu j che aashre 1:30 thi 2 inch
Sir news ma Gujarat ma 21,22,23 e bhare varsad ni agali bole che tamaru su anumam che?
Sir dhoraji this Junagadh bache Na vistar ma bilkul varsad nathi tenu su Karan hoy sake?pls.sir and.
Havey Upleta/Dhoraji rahi gaya ?
Sir sistaym to ver vikher chhe to rajkot and srvtr varshadi mahol nu su karn hoy ske …
Koi new sistam?
sir mota dadava taluko gondal savar thi dhimi dhare varshad salu
thanx sir hu tamne 4 years follow karu chu aap ni aagahi 100%right 6e
Devbhumi dwarka jillama have varasad ni sakyta khari sar
સર વરસાદ માપક પાત્ર ઘરે બનાવી શકાય?બજાર મા કયા મળે?
Steel no Dabaro lai ne dhanknu kholi ne khula ma muko.
Varsad foot patti thi maapi liyo
Gam timbadi ta jodiya
3 thi 5 ni vachhe 3inch jetalo varsad
મિત્રોને વિનંતી,વરસાદ કેટલો પડ્યો એમ ગામ ના નામ સાથે સમય પણ લખવા નમ્ર વિનંતી…આભાર.
રાજકોટ(અંબિકા ટાઉનશિપ) 2.5 ઇંચ.સવાર થી સાંજે 5.30 સુધીમાં.મચ્છરિયો વરસાદ હજુ ચાલુ…લાગે છે ઉપરવાળા ની પાઈપલાઇન માં રાજકોટ આજુબાજુ ભંગાણ પડી ગયું છે…કાઈ વાંધો નઈ..ભલે નિરાંતે રિપેર કરતા..
Dhrol andajit kul 40 inch total
Porbandar Kutyana ranavav ma bhu Varsad nathi to varo rajkot jevo avshe?
Sir
Dhrol jodia ma have to varsad viram le to saru have aa vistar ma ativrushti jevi parishthiti chhe
Tankara ma aje saro varsad 6
Sir, Thailand vali sistam, bob vali sistam ne majboot ane pussup kari sake???
sir varsad mate matra have botad distik aekaj baki rahiyo have varsad aavse amare ?
babra na raypar game dhodhmar 6″varsad sarvatra pani pani nadi be Kathe 1to 4.30pm sudhi ekdharo Varsad padyo haji dhimo chalu
Sir amare FALLA tatha dhrol ni aaju baju ma athi bhare varsad 3divas thi pade che to aje satellite image ma vadado no samuho pan nathi dekhata ane aaje savar thi atyare 5pm sudhi ma 7inch jevo varsad varsel che sir gaj vij etlo jordar hato ke amara dada ni age (80varas ) ni che enu kahevu che ke aatala varas ma ene aavo tofani gaj vij joyo nathi to sir aatalo tofani varsad nu karan su hoi sake janavva vinanti
Ashok sir hadiyana(jodiya)ma savarthi 5 ich varssd padiyo haju chalu chhe
સર બાબરા માં કાળુભાર નદી એ કાંઠા ના ભાગો ને japat માં લીધા છે 12 વાગ્યા નો ચાલુ છે લગભગ અંદાજે 4 થી 5 ઇંચ ના સમાચાર મારા મામા એ ફોન દ્વારા આપ્યા,,,,અને વાડિયા માં અમરેલી જિલ્લા ના સવારે10 વાગ્યા થી ધીમીધારે ચાલુ છે,,,
Sir,Madya gujarat (nadiad) ma varsad ni sakyata khari?
Update navi vancho
Namaste sir…ta.savrkundla ji.amreli amare ajno 2.30 vagya no 25….30 m.m varsad se.
Rajkot ma haju madhyam varsad chalu andaje 1″ thi 1.5″ inch….
kandala ma 2:45 thi haji chalu dhodhmar
Vipubhai tamaru gaam kyu ?
anjar maru gam,pan mari job kandala ma 6,anjar thi 18km
કચ્છ ના અમુક ક્ષેત્રના ધરતીપુત્રો સાથે અબોલાને અંતે..
ધરાએ આકાશને પૂછ્યું .”કેમ છે ?
અને
આકાશની આંખોમાંથી તો
.
.
.
…
અનરાધાર !!!
વરસાદ ને મેં પુંછયુ
આમ ધોધમાર પડે છે તો વાગતુ નથી.. ??
વરસાદે સુંદર જવાબ આપ્યો
સીધો “માં” ના ખોળા મા પડુ છુ
દોસ્ત
એટલે દર્દ નથી થતુ..
Bahu saras
rajkot ma friday 14th july ni jem 3 vaagya thi dodhmaar chaalu thayo che, to friday saurday ni jem pacho 15-17 inch khaabkse ???? vaataavaran to evuj laage che and continous rains indicate that. Your views, Sir ???
Dhrol ma savare 7.30 thi 10 sudhi dhodhmar 6-7 inch
Bapore 2 thi 3.30 ma dhodhmar 3-4 inch
Vipulbhai Gojiya
Sarpanch ne kyo email banavi ape
Facebook ma sau chhe toe kyanthi email vagar member thay ?
Namaskar sir
Motadadva ma10am thi dhimidhare halavo varsad chalu chhe 4:00pm
Happy moment for Amreli & surrounding area, upto 16:00hrs 55 mm
Saldi Liliya ma saro varsad thanks sir
Ajabma 2ench haju chalu
Sir
System puri thay gay toy aatlo badho varsad aave se anu karan su hoy sake please ans
Low puru Thai gayu
Vatavaran saru chhe
ashok sir please bheshan (junagadh) na aaju baju ma varsad thai teva aashirvad aapo amne visvas chhe tame keso etle varsad thase please it is kind request from us……………………
Tamari baju pan vatavaran saru chhe.
Sir, I think now monsoon on top giar , all is well….like speed , mailej , treck, vhical , and driver….