હવામાન ટૂંકું ને ટચ – Weather Snapshot

Weather Conditions on 28th July 2017 – Evening

The Well Marked Low Pressure is on Rajathan/ Madhya Pradesh border areas vicinity Kota/Mandsaur with Upper Air Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level.

Axis of Monsoon trough at mean sea level passes through Bikaner, Center of WMLP over Rajasthan/M.P. border area, Sidhi, Dalotganj, Malda, Guwahati and thence Eastwards to East Assam.

વેલ માર્કંડ લો પ્રેસર પૂર્વ રાજસ્થાન/એમપી બોર્ડર ઉપર છે. યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

ચોમાસુ ધરી હાલ બિકાનેર, વેલ માર્કંડ લો, દલોતગંજ, માલ્દા, ગૌહાટી થી પૂર્વ આસામ સુધી લંબાય છે

Forecast: Saurashtra, Gujarat & Kutch

The Well Marked Low over East Rajasthan will track West Northwest.

Heavy to very heavy rainfall expected over South Rajasthan.  Rajasthan/North Gujarat border areas & Gujarat/West M.P. border areas expected to get lower quantum of rain compared to South Rajasthan.

Rest of Saurashtra, Gujarat & Kutch expected to continue to get scattered light/medium and isolated heavy rainfall one more day(29th July 2017). South Gujarat expected to continue to get higher quantum of rain.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત

વેલ માર્કંડ લો રાજસ્થાન બાજુ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ જાય છે.

દક્ષિણ રાજસ્થાન માં ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે જેથી લાગુ ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો તેમજ પશ્ચિમ એમ.પી. લાગુ ગુજરાત બોર્ડર વિસ્તારો ને પણ આ સિસ્ટમ ની અસર ની શક્યતા ( માત્રા રાજસ્થાન થી ઓછી ).

બાકી ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા ચાલુ રહેશે હજુ એક દિવસ (29 જૂલાઇ સુધી ). દક્ષિણ ગુજરાત બાજુ વધુ વરસાદ ની સંભાવના ચાલુ રહેશે.

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

0 0 votes
Article Rating
147 Add your comment here
Inline Feedbacks
View all comments
Karmur kishan
Karmur kishan
11/08/2017 12:39 pm

Jam khambhaliya ma varsad kyare thay sake

Sanjay gajera
Sanjay gajera
09/08/2017 8:32 pm

Sir shovrastr ma varsad nu jor kevu rehse hal

Darshit shah
Darshit shah
03/08/2017 6:44 pm

Sir any chance to rain in rajasthan & Gujarat Next one week???

Kamlesh raval
Kamlesh raval
31/07/2017 11:28 pm

Is havy rain in Ahmedabad in August month ?

Keval usadasiya
Keval usadasiya
29/07/2017 7:46 pm

Ok shaheb

Vijay raiyani
Vijay raiyani
29/07/2017 6:48 pm

Somvar thi varap nikadse

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
29/07/2017 6:35 pm

Sir bafor naa 2 vagya thi ak pachhi ak jordar zapta padi rahya chhe …..moje moj chhe sir ….

Darshak Raval
Darshak Raval
29/07/2017 6:32 pm

Sir, Nadiad ma dhodhmar 1″ varsad..