Current Weather Conditions on 15th June 2018
As per IMD :
The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 19°N/ Long. 60°E, Lat. 19°N/ Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amraoti, Gondia,Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/ Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/ Long. 87°E. Further advance of southwest monsoon is not likely during next one weak due to the likely prevalence of weak monsoon pattern.
Strong dust raising winds of the order of 25-35 kmph likely to continue over Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi and West Uttar Pradesh during next 24 hours. The density of dust loading is likely to decrease from today evening, with the likely development of weather systems leading to thundershowers over parts of northwest India.
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ચોમાસુ દેશ લેવલે સ્થગિત છે. ચોમાસુ રેખા હાલ 400 થી 500 કિમિ નોર્મલ થી પાછળ રહી ગઈ છે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ રૂપે 64એ અને 34 ન ઉપર 5.8 કિમિ ની ઉંચાઇએ છે.
એક યુએસી છે જે પંજાબ અને લાગુ પાકિસ્તાન ઉપર એક યુએસી છે જે 1.5 કિમિ ની ઉંચાઇએ છે.
ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
પવન નું જોર વધુ છે.
ગરમી નોર્મલ નજીક છે. ભેજ ને હિસાબે બફારો લાગે પણ પવન ને હિસાબે થોડો ફરક પડે છે. ભાવનગર માં ગરમી 40.8 C હતી જે નોર્મલ થી 3 સC ઉંચુ ગણાય. બાકી સેન્ટરો માં નોર્મલ નજીક તાપમાન હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 જૂન થી 22 જૂન 2018
આવતા ચારેક દિવસ છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાજુ. હાલ સાર્વત્રિક મોટો વરસાદ ના સંજોગો નથી. 10 દિવસ થયા પવનો ઝડપી ફૂંકાય છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ તરફ થી ફૂંકાય છે જે 17 તારીખ સુધી વધુ રહેશે ત્યાર બાદ થોડી રાહત બેક દિવસ અને ફરી થોડો પવન માં વધારો થશે. હાલ નોર્થ વેસ્ટ ઇન્ડિયા માં 990 મીલીબર (નોર્મલ 995 મીલીબાર) અને અરબી સમુદ્ર માં 1010 મીલીબર પ્રેસર છે જેથી ગ્રેડિયન્ટ (તફાવત) નોર્મલ થી વધુ છે એટલે પવન વધુ ફૂંકાય છે. તાપમાન માં નોર્મલ નજીક રહે ક્યારેક થોડું નીચું પણ થાય. નીચા લેવલ માં ભેજ સારો છે 0.75 કિમિ અને 1.5 કિમિ ની ઉંચાયે, પરંતુ 3.1 કિમિ ની ઉંચાયે પવન અતિ સૂકા છે.
ચોમાસા નું હાલ નું તારણ :
ચોમાસા ની આગેકૂચ દેશ લેવલે આવતા પાંચ સાત દિવસ સ્થગિત રહેશે.
Current Situation and Conclusions:
There is an Off-shore Monsoon trough at sea level along Karnataka to Kerala Coast.
There is an Upper Air Cyclonic Circulation over Punjab and adjoining Pakistan at 1.5 km above mean sea level.
There is a fresh Western Disturbance as a trough at 5.8 km above mean sea level along Long. 64°E to the North of Lat. 32°N.
Saurashtra, Gujarat & Kutch: 15th to 22nd June 2018
Winds are mainly blowing from Southwest & Westerly direction and will continue to blow during the forecast period, due to higher pressure gradient between Northwest India and Arabian Sea at 10N. High winds till 17th June and 18th/19th it would decrease and again pick up after on 21st/22nd June. Scattered showers/light rain expected mainly over South Saurashtra & South Gujarat next four days and then intermittent during the rest of forecast period. Widespread meaningful rainfall possibility is limited during this period. Temperature will be near normal to slightly below normal on some days. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry.
Overall Monsoon Situation:
Advance of Southwest Monsoon expected to remain dormant for at least next five to seven days. The current Northern Limit of Monsoon line is about 400 to 500 km behind Normal Onset schedule. Good rainfall expected over Western Indian coast from Konkan to Kerala and over Northeastern States.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર શનિવાર થી વરસાદ શરૂ થાય તો આખું અઠવાડીયું વરસાદ થાય તે સાચુ?
શું વરસાદ દિવાળી સુધી રહે છે?
Normal chomasu 30 September sudhi hoy.
Sir asha che ke Sara samachar aapso. Kharu me???
29 to 1 ni vache utat gujarat temj madhy gujarat ma jordar varsad thase B.O.B thi jan aave che Windy ma joyu sir su aa system gujrat sudhi aavi sakse ??
Te abhyas chalu rakho
27 થી દ ગુજરાતમાં ચોમાસાનુ આગમન થશે
હાલમાં જે દક્ષિણ સુધી વાદળો સે તે સિસ્ટમમા વરસાદની માત્રા હોય શકે
Sanje je vadad hoy te thunder cloud thay je savare gayab hoy.
Chomasu vadado pachhad resahoy (ghoda na vaad jeva)
Jsk.sir. akila wadi update ma Dt. 30 june thi 7 julai nu koi aagotaru aendhan gujarati wrighting ma alag thi tamoae aapel che ??? Whatsapp ma fare che aavu lakhan. Plz javab aapsho sir.
NO nathi aapel. email ma moklo.
ગામડા મા એવી માન્યતા હોય છે કે જે તે વર્ષ અધિકમાસ હોઇ ત્યારે દુકાળ પડે આ વાત સાચી ખરી?
evu na hoy
Sir
Akila ma thi copy pest karine what’s app ma fare chhe
Aaje update MA good news aap jo Sir
સર, સૌરાષ્ટ્ર માં અંદાજિત ક્યારથી વરસાદ ની શરૂઆત થશે.
Update kyare? Sir ,Interesting waiting for new update.
9.00 vagye ratre
Sir, tame aagotru aendhan aapel 6e ke su? What’s app ma kartu thayu 6e aetla mate.
No
Jsk.sir. aaje new update akila ma aapi che ???
Yes
સર ની અપડેટ આવી ગઈ ગુડ ન્યૂઝ છે અને 22 તા આગોતરા એંધાણ આપશે
આજની અપડેટ ના આગોતરું આપવા વિનંતી
Sir Unalo pacho Aaviyo?
No
Gujrat ma kaljal unalo varsad na koi Aendhan nahi
Nevi aagahi ma meja no aavi sir
Sir new upadet ma aagotru anthan apajo
Mitro ashokbhai ni update Akila paper ma aavi Gay che Sara samachar che
સર અકિલા પેપર મા તમારી આગાહી આવી ગઇ
અસોક સર અબડેટ સારી કે નબડી 5%સારી 95%નબડી
સર. એમ જે ઓ પુથ્વી ને ચકર લઞાવે છે એટલે ચોમાસું અટકી ગયું હતું પહેલાં ની અપડેટ મા તો આવી કોઈ વાતજ નોહોતી
એમ જે ઓ વાતાવરણ ને અસ્તિર કર કે ફાયદો કર
MJO chomasa ne shakriy Kare
GFS nu model Jota 25 to 27 ek round aavi shake
Sir updet 23 thi 30 aapava vinati
7 divas hoy
20 thi 27th
Sir
Arbi valu uac majboot thashe ? (Low)
Evu lagatu nathi.
Update aaje sanje thashe.
There will be an Update in Evening.
Sir, kasuk agotra aendan jevu umer vaa vinanntti chhe sir .
Tnx sar sari asha male to saru abhar
આખરે Windy તેની વાંગડાય છોડી દેશે તારીખ 27 થી. તારીખ 29 ના રોજ એક મજબૂત સીસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ આસપાસ આવી રહી છે પંરતુ જો….. અને તો…..
sir aje Garmi bafaro vatavaran par thi avu lage che jane varsad najik ma hoy bas kyak vadla nu fodu nikle ne kadaka bhadaka thay avu vatavaran che…
Sir null school MA Gujarat savrastr thi niche utar paxim MA Dariya Kathe govathi upar je pavan gol gol fare Se e su Se sir ans
aaj ni coomet na jawab vancho
Sar Cola week 1 ne sadto avese
Good noon sir. aaje to vadado pan gayab thay gaya
Aje Gujarat upar could banse
Cloud 22 thi vadhshe
Sir..banne model na anuman ma rat divas no fer kem avtu hase.
Vartaman paristhiti to banne mate ek che to …agahi ma different kem hoy che
Eee j vandho sene !
Badha model pot potana anooman karta hoy. thodo farak hoy 7 thi 10 dvas ma moto farak padi diye.
Sir…..var-raja vagarni jan avse avu lage che hamna to..barobar ne?
Monsoon mate anukul vatavaran bandhai rahyu Che that is good news badhaj weather forecast models ma 27th June thi saro varsad batave Che Gujarat ma ane aje to bahuj bafaro Che pawan pan nathi lage Che ke 1 ke 2 diwas maj dhodhmar varsad tuti padse
Sir img chenj larva mate vidhhi Batavso pls
Prashna samjano nahi.
Foto badalva babt
Gravtar ma fari navo photo upload karo …. vacnho http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
http://en.gravatar.com/
Kore vavni Kari nakhi.1 tarikh sushi ma varsad AVI jase ne??
Hu laamba gaadaani aagahi karto nathi
Sir nill school ma gova pase aek bhambri batave che te su che
Te shu chhe te na khabar padey toe Nullschool ma time na bagaday !
UAC chhe SOuth Konkan/Goa paasey.
Sir have kaik agotaru aedhan apo have to thakya…..
CHomasu normal thi 15 divas delay chale chhe.
Saheb na update ma good news 100% hase pan jovanu te 6 ke ketlu vahelu kahe sir
Sir, what is cola?
GFS nu ek Forecast Model COLA vara nu chhe.
COLA etle The Center for Ocean-Land-Atmosphere Studies.
Jovo http://www.monsoondata.org/wx/prec.html