Update on 18th September 2018
Daily Rainfall figures are here
Gujarat Dam storage details are here
Meteorological features partly based on IMD Evening Bulletin:
Under the influence of the Cyclonic Circulation a Low Pressure area has formed over East Central Bay of Bengal and adjoining Myanmar coast. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to become more marked and concentrate into a Depression during next 36 hours. The System is likely to move West Northwestwards towards North Andhra Pradesh South Odisha coasts during the same period.
The trough at 7.6 km above mean sea level now runs roughly along Lat. 15°N across the Cyclonic Circulation associated with the above system.
The Cyclonic Circulation over Arabian Sea and adjoining areas of Konkan and Saurashtra between 3.1 km & 4.5 km above mean sea level persists.
Saurashtra, Gujarat & Kutch:
Advance Indications: 22nd to 26th September 2018 (Confidence 50-60%)
The Bay of Bengal System expected to track towards Maharashtra and then Madhya Pradesh by 22nd September. This System is expected to benefit Gujarat & parts of Saurashtra/Kutch between 22nd to 26th September 2018.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 18 સપ્ટેમ્બર 2018
બંગાળ ની ખાડી ના યુએસી ની અસર તેમજ ચીન/વિયેટનામ બાજુ ની સિસ્ટમ ‘માન્ગખુટ’ ના અવશેષ ની સંયુક્ત અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં લાગુ મ્યાનમાર કિનારા આસપાસ લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ બાજુ ઝુકે છે. આ લો પહેલા વેલમાર્કડ અને ત્યાર બાદ ડિપ્રેસન થવાની શક્યતા છે આવતા 36 કલાક માં. સિસ્ટમ તે સમય દરમિયાન આંધ્ર /ઓડિશા કિનારા તરફ ગતિ કરશે.
15 N લેટિટ્યૂડ પર 7.6 કિમિ ના લેવલ માં એક ટ્રફ છે જે સિસ્ટમ ના યુએસી માંથી પાસ થાય છે.
એક યુએસી અરબી સમુદ્રમાં છે જે સૌરાષ્ટ્ર અને કોંકણ નજીક છે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈએ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગોતરું એંધાણ: 22 થી 26 સપ્ટેમ્બર 2018 (વિશ્વાસતા 50-60%)
બંગાળ ની ખાડી ની સિસ્ટમ 22 સપ્ટેમ્બર 2018 આસપાસ મહારાષ્ટ્ર થઇ ને એમ પી સુધી આવશે. આ સિસ્ટમ થી ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ ના અમૂક ભાગો ને ફાયદો કરે તેવી સંભાવના છે.
વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
NRL IR Satellite Image of 97B.INVEST on 18th September 2018 @ 1430 UTC
મિત્રો,નમ્ર નિવેદન છે કે જયારે વરસાદ ના સમાચાર આપો ત્યારે તમારા ચોક્કસ સ્થળ નો ઉલ્લેખ કરો જેથી અભ્યાસ મા મદદ થાય. કારણ કે ગઈકાલે જામ ખંભાલીયા માંથી 6:00 વાગ્યા પછી SE મા જુનાગઢ આસપાસ થંડર ક્લાઉડ(શેર) જોઈ શકાતુ હતુ અને ત્યાથી વરસાદ ના સમાચાર પણ મળ્યા પણ ઉતર દિશા મા ગાંધીધામ આસપાસ 4:00 વાગ્યે એક વાદળ હતુ.મારા અંદાજ મુજબ ત્યા પણ સામાન્ય વરસાદ હોવો જોઈએ.પરંતુ ત્યા ના કોઈ સમાચાર નથી.
Sir today there is a circle around the moon…..
ગીર પંથક ના બોરવાવ. ધાવા.ભોજદે. સાસણ. ચિત્રોડ.સહીત ના ગામો તથા જંગલ વિસ્તારમાં માં 6 થી 7 વાગ્યા સુધી માં 1થી 2.5 ઇંચ જેવો સારો વરસાદ થયો.તા 20.9.2018
GFS modal a varse ketlu successful rahiyu che. a varse tena anusandhan mujab ek pan system chali che
sir, noaa cpc માં total અને anomaly શુ હોય છે ????
Total elte varsad and anomoly etle noral thi ketlu ochhu/vadhu
Hello sir have ek divas rahyo se sata ecmwf and gfs banne vise moto fer se etle kale je thavanu se te nakki thay jase right pan tamara anubhav pramane Aa round ma saurashtra mate sara varsad ni aasha rakhi sakay ke nahi imd haju saurashtra mate 25 taka jevu kahe se matra ek j model gfs and cola thodu saru batave se or kal sudhi wait kari liye
Ochho time hoy tyare GFS vadhu saru
સર જો વાવાઝોડુ બંને તો તેની કેટલી પીંડ પવનની હસે નેં સૌરાષ્ટ્ર ઉપર કેટલાં ની પીડે પવન ફુંકાયેલા?????
Vavazoda ma pavan 65 kimi prati kalak aney zaatka na pavan ma 80 kimi ni speed hoy.
Pan jyare te istam najik hashe tyare vavazodu na hoy ane pavan ochho thayo hoy Depression pramane
Sir mendarda ma fuvara jevo aj no thayo
Sir aamare aaje mandani varsad aavyo 25 mm jevo thayo
Sir amare Saro varsad thayo gam Tikar di Junagadh
Sir jamnagar no varo avse
Sir sky met vara saurastra mate sara samachar ape se ane nullschol ma pan saru batave se have to kaik kyo karn k bharvad baju na modapar ane jasapar ma 2 month tya Sato padyo nathi please answer please
સોરઠ થી આવ્યા સારા સમાચાર
આજે બપોરબાદ ગીર જંગલ વિસ્તાર સરું થયેલ મંડાણી વરસાદ ત્યાંથી આગળ વધી વિસાવદર,બીલખા,ભેંસાણ,જૂનાગઢ, વંથલી ના ગ્રામ્ય વિસ્તારો માં ક્યાંય હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ થયો.કોઈ કોઈ વિસ્તારોમાંથી ઝાપટાં થી માંડી એકથી દોઢ ઇંચ સુધી ના સમાચારો મળી રહ્યા છે.ખેડૂત વર્ગ માં જીવ માં જીવ આવતા ખુશી ની લહેર..
Sir
Wunderground showing 100 % approx 2.5 inch rain morva~h dist panchmahal on 22nd Sept…
Sir amare atyare bhare pavan vay se ane chata chalu thaya se 7.50pm pavan East no se.
Sar amarabaju 22 tarikhe batave6e
નાની એવી લોટરી લાગી -ગામ બાર પાણી ગયા -કેશોદ પૂર્વ નો ગ્રામ વિસ્તાર 7:30 pm
Lotry for junagadh district.. Good news
Ashokbhai Saurashtra na briya kadha na porbandar thi duvarka ma vrsad ni skiyta che