Depression over southeast Bay of Bengal: Pre-cyclone watch for Andhra Pradesh Coast
દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી માં ડિપ્રેશન : આંધ્ર દરિયાપટ્ટી માટે પ્રિ-સાયક્લોન વૉચ (તકેદારી).
IMD BULLETIN NO. : 04 (BOB/10/2018)
TIME OF ISSUE: 1930 HOURS IST DATED: 13.12.2018
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1544734042
JTWC issues Tropical Cyclone Alert (94B.INVEST)
Dated 13th December 0300 UTC (08.30 am. IST)
NRL IR Satellite Image Dated 13th December 2018 @ 1610 UTC
Forecast: Saurashtra, Gujarat & Kutch 13th To 19th December 2018
The Minimum Temperature is expected to be below normal or near normal for most days of forecast period. Windy till 16th December. Refer to 12-12-2018 Forecast about colder weather here http://www.gujaratweather.com/wordpress/?p=17924
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 19 ડિસેમ્બર 2018
ન્યુનતમ તાપમાન આગાહી ના વધુ દિવસો નોર્મલ થી નીચે કે નજીક રહેશે અને પવન 16 મી સુધી વધુ રહેશે. ઠંડી ની આગાહી માટે તારીખ 12-12-2018 ની અપડેટ વાંચો
http://www.gujaratweather.com/wordpress/?p=17924
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir pavan ketyla divas rahese windy ma to bahu Ghana divas batavese
agad na jawab vancho
vavazodu to nathi j parantu aje pavan bahu j chhe ane thandi pan khuba j chhe … katro tuyto etle thandi avi.
2 divas pahela etle 11..12… tarikh na amari aju baju chhata pan hta
ઠંડી સુસવાટા બોલાવે છે ઝટકા ના પવન બહું જ છે વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે છે
Gujarat par koi vavazodu nathi
Aaje mosam no sauthi thanks divas.