0 0 votes
Article Rating
29 Add your comment here
Inline Feedbacks
View all comments
Rohit Kamani
Rohit Kamani
01/04/2019 5:16 pm

આજે સવારે સારો એવો ઠાર લાગતો હતો,,, અશોકભાઈ,,, બપોર ને બાદ કરતાં એક્દમ ખુસ્નૂમાં વાતાવરણ,,,,,, સવારે मेघरवो के ઝાકળ એ કાંઈ ખબર ના પડી પણ જોરદાર હતી,,,,, માણાવદર,,,,,,,

Tejabhai patel
Tejabhai patel
01/04/2019 3:50 pm

Sir zaakar Ane megharvo ma su fer?

Ketan gadhavi
Ketan gadhavi
01/04/2019 8:35 am

Sir EL nino saurashtra ne vadhu asar kar avu hoy, atla year no koy avo anubhav kharo plz

Rughabhai Karmur
Rughabhai Karmur
01/04/2019 6:50 am

Sir aaje zakar jordar avi che Gaga jamkalyanpur

રેનિસ પટેલ
રેનિસ પટેલ
31/03/2019 11:52 pm

પ્રદીપ ભાઈ રાઠોડ તમે છઠી એપ્રિલે ઓમાન ના દરીયા કિનારે સળવળાટ થાય છે જે ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ECMFW /850 HPA તે 9427497453 ઉપર ફોટો મોકલો ને

Rajendra Arora
Rajendra Arora
31/03/2019 7:02 pm

Sir g it has been reported that during spring season…or beginning of summer..wind blows high… this year didn’t like that…why?…. Will it blows after end of April or before

Rohit Kamani
Rohit Kamani
31/03/2019 4:51 pm

છેલ્લા બધાજ દિવસો કરતા આજે પવનની ગતિ ખૂબજ વધારે,,,, સૂ કારણ અશોક ભાઈ?????? જવાબ apo,,,, આચકા સાથે????

Pradip Rathod
Pradip Rathod
31/03/2019 2:28 pm

છઠી એપ્રિલે ઓમાન ના દરીયા કિનારે સળવળાટ થાય છે જે ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ECMFW /850 HPA

Pradip Rathod
Pradip Rathod
31/03/2019 2:20 pm

ચોથી એપ્રિલે રેડ એલર્ટ દેખાય છે. 44 /45

Rajan Mehta
Rajan Mehta
31/03/2019 1:20 pm

Sir due to intense heat, can we see an early cyclone in May?

chetan patel
chetan patel
31/03/2019 11:01 am

Hello sir 1997 98 ma Gujrat ma ketla inch varsad thyu hato sir…?

Rohit Kamani
Rohit Kamani
31/03/2019 9:56 am

તારીખ,,, 28/3/2019 ને ગુરુવારે રૂમ ની અંદર સ્કૂલ બેગ પણ ગરમ થઈ ગયા હતા એવું વિદ્યાર્થીઓ કહેતા હતા,,, 29,,, 30,,, 31 માર્ચ આજે khusanuma વાતાવરણ માત્ર બપોરે 12 થી 4 સુધી જ ગરમી લાગે,,, 4 વાગે अचानक स्तब्ध થઇ ગયેલો પવન એકાએક ઉપાડે છે,,, આ સમયે સવારે હજું થોડો થોડો ઠાર હોવો જોઈએ એને બદલે આટલી ગરમી કેમ,,,, અશોક ભાઈ,,,, 28 તારીખ ને ગુરુવારે સાંજ માંડ પઈડી સાહેબ,,,, માણાવદર

Pratapbhai chundavdra
Pratapbhai chundavdra
31/03/2019 8:47 am

Ashokbhai પોરબંદર નું વન્ડર ગરાહુડ માં તાપમાન નથી બતાડતું

Rakesh modhavadiya
Rakesh modhavadiya
31/03/2019 8:04 am

Ghani Vakhat El Lino hoy to pan Varsad ghano Thayel che.!

Rakesh modhavadiya
Rakesh modhavadiya
31/03/2019 7:59 am

hahahahahaha sasi vat sir G

Rakesh modhavadiya
Rakesh modhavadiya
30/03/2019 5:04 pm

Sir Kadash L.nino Somasha Ma Rahe To Desh Level Ketla % varsad Oso pdey…?

J.p.jadeja
J.p.jadeja
Reply to  Ashok Patel
01/04/2019 1:01 am

Very true sir….

Rughabhai Karmur
Rughabhai Karmur
30/03/2019 7:58 am

Sir aaje be divas thi thodi Thodi zakar aavi che