Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020
આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
Current Weather Conditions on 28th September 2020
In view of the establishment of an anticyclonic circulation in the lower levels over western parts of northwest India and substantial reduction in moisture content and rainfall, the Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and Punjab today the 28th September, 2020. The withdrawal line passes through Amritsar, Bhatinda, Hanumangarh, Bikaner, Jaisalmer and Lat. 26°N/ Long.70°E.
Also, conditions are becoming favorable for further withdrawal of Southwest-Monsoon from some more parts of Rajasthan and Punjab and some parts of Haryana, Chandigarh & Delhi, Uttar Pradesh and Madhya Pradesh during next 2-3 days.
28 સપ્ટેમ્બર 2020: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી. ચોમાસા ની વિદાય માટે ના પરિબળો સારા હોય, આવતા 2 થી 3 દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન અને પંજાબ ના થોડા વધુ ભાગો માંથી તેમજ હરિયાણા, યુ.પી. અને એમ.પી. ના થોડા ભાગો માંથી તેમજ ચંદીગઢ અને દિલ્હી માંથી વિદાય લેશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC over North Bay of Bengal and Arabian Sea off Maharashtra Coast on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 1st October 2020
IMD 700 hPa Chart valid for 11.30 am. of 2nd October 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંને બાજુ યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન દર્શાવે છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 28th to 5th October 2020
South Gujarat:
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period.
East Central Gujarat :
Possibility of Light/Medium rain over Isolated areas on few days at different locations during the Forecast period.
North Gujarat :
Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.
Saurashtra:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations of Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar during the Forecast period while rest of Saurashtra will not get any significant rain but will remain dry with rare showers at some locations during the forecast period.
Note: Forecast for Saurashtra has included Coastal District of Porbandar on 29th September 2020.
Kutch:
Kutch will be mainly dry.
Monsoon Withdrawal: Southwest Monsoon withdrawal has started from North West India (Rajasthan/Punjab) and subsequently from other parts and then Kutch & North Gujarat followed by Saurashtra and rest of Gujarat.
ચોમાસા ની વિદાય: દેશ માં સૌથી પહેલા ચોમાસા ની વિદાય નોર્થ વેસ્ટ ઇન્ડિયા (રાજસ્થાન/પંજાબ) બાજુથી આજે ચાલુ થઇ છે. પછી ક્રમશ બીજા ભાગો માંથી પછી કચ્છ, નોર્થ ગુજરાત એન્ડ ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને બાકી ગુજરાત માંથી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 28th September 2020
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 28th September 2020
New low je 9 10 ma baavanu se teni asar paschim sauratra ma kevi rahe se
IMD GFS 10 day Precipitation chart jovo
Sir aaje vatavaran ma palto che kai thase to nai ne magfari upadeli che khetar ma plz ans
Kudarat ne je karvu hoy te karey…. aapadey Positive vichar karvana…. baaki lo vilambh karo toe parinam evu aavey !
Sir bhur pavan kedu salu thahe
Kutch and North Gujarat baju pahela varo avey
Samagra Saurashtra ma haju vaar chhe.
Chomasu gujrat mathi kayre viday lese and winter ni date
Update ma vanchjo.
આભાર સર નવી કોમેન્ટ બદલ
Sir,thanks for update.
chomasu dhari hal kya c?
Chomasu viday chalu thai hoy havey Dhari na hoy
અપડેટ આજે 5 ઓક્ટોબર 2020 સાંજે 7 વાગ્યે – છાપા માં વહેલું આવશે.
Blog will be updated today 5th October 2020 @ 7.00 pm. Newspapers will publish the Forecast earlier.
Good afternoon sir,, sir je date 9 na system banvani chee..te sir saurastra ne asar karse…tamaru su kahevu chee.. please answer sir
Aaj ni mari comment vancho.
sir mara anuman mujab bob ma 14 aaspaas vabajodu banse ane te gujarat ne asar karse……
Imd gfs આટલું બધું કન્ફ્યુઝ કેમ કરે છે?
એક દિવસ વરસાદ બતાવે એકદિવસ ન બતાવે આમ હાલે કાઈ!!
Je te time ma je paribado mojud hoy te pramaney result hoy.
Sir , 10 , 11 , 12 ma upleta baju varsad aavse
https://www.wunderground.com/forecast/in/UPLETA
Thanks sir..
ગુઙ ઈવનિંગ સર. સરકયુલેશન અને એનટી સર્ક્યુલેશન ના પવનો સામસામે જે વિસ્તારમાં ભટકાતા હોય તયા વરસાદ હોવા ના ચાન્સ કેવા રહે??
Aava case ma Precipitation shu batave chhe te jovo… darek aava case ma juda juda paribado kaam karta hoy.
teno sarvado.. rupi precipitation thaay… precipitation chhe ke nahi te jovo
aaje amare sarpdad ni aaju bajuma bhare japtu
અમારે 4 દિવસ પછી આજે બીજી વખત માંડવી ના પાથરાં પલળ્યા અડધી કલાક ધોધમાર વરસ્યો
Sir,25 vighani magfali upadvano sahas bhare padi gayo.
Kudarat pase manas lasar che tanu thay atale upadvij pade bhai
Sir, aje pan s.kundla talukana goradka Ane Aju bajuna 6 thi vadhare gamdama pathara palali didha.sir 2 divasthi varsad Che sir have kaik agotru endhan apva vinanti.
Bhai magafali k kathod k biju kai pan hoi paki gayu hoi to upadi lo rah n jovai amara gamama Ghana khedute himat kari ne upadi lidhu se ane aj kal ma thresar pan chali jase mate ram nu nam lai jiki nakhay!
YouTube ma khotirite lokone darave se koi sachot adhar vagar havama vato Kare se 5/7 divas agadanu kai jovai nai ane sambhalai pan nahi !!!
અશોકભાઈ હવે કાક લાંબો પ્રકાશ પાડી દયો મગફળી સાવ પાકી ગય સે મગફળી પલળી જાય તો ૧૦૦ rs ઓસા આવે એનો કાય વાંધો નથી પણ ઢોર નો સારો સાવ પૂરો થય જાય એ વાંધો સે ભાઈ pls જવાબ આપવા વિનંતિ.
Magfali paaki gai hoy tyare 5 divas vela modu kari shakay.
Baaki Khet pedash taiyar karvo padey ema koi vikalp nathi.
Na upado toe pan jamin ma rahi jaay. Charo vigere…. nu pan jovu padey.
Sau koi ne Ramakada joiy ne andaj aavey j chhe….Te pramaney tamari jaate nirnay levo…. Bahekay na javay !!!
Hi sir Me aaje ramkada joyne magfali upadvano nirnay Kari ne 18 Vigha ni upadi lidhi…. Baki kudrat na hathama…. Nirnay to barabar ne Sir please??????
Aavi ritey sau ne Atmanirbhar thavu padshe.
Jyare ekal dokal ke chhuta chhvaya nu hoy ema koi netho na rahey…. Bahumat vistar ma varsad na hoy pan koi ne pathari farti hoy !
Chhelle khyato vakhnaay.
Chhelle khyato vakhnaay sir Hu Kai samjyo nahi??
Magfadi upadya pachhi taiyar thai jaay Tyan sudhi varsad na aavey etle te khedut vakhnay and jo varsad aavi jaay toe Magfadi na upaadi hoy te khedut vakhnay!
OK sir thanks
Sir windy ma wind chart ma પવન ની દિશા બતાવતા નથી.કંઇક પ્રોબ્લેમ લાગે છે.
Particle animation nu button click kari etle chalu thashe.
Sir date 9,10 ma amare japatani shkyta khri? Thodu ganu gfs jota lagi rahyu che etale puchu chu.riplay aapjo plz
GFS joya rakho
યૂટ્યૂબ 9 થી 13 મા જોરદાર આગાહી કરી ગામ ગાંડું કર્યું છે …તૉ આપ થોડું વહેલું આગોતરું આપી પ્રકાશ પાડજો ….
Duniya Zukti hai…. Zukanewala…… !!!
લાજવાબ સર નો લાજવાબ જવાબ
Low ni asar kevi rese sar
Haal ma Bay of Bengal ma Low chhe teni asar nahi thay.
To biju low banvanu che eni asar thai shke emane sir
Evu kai kahel nathi.
sir…atyare modelo farta bov jay chhe…. pahela em lagtu hatu ke 9 thi 12….13..oct. ma asar thase pan hal jota evu nathi lagtu ke khas asar thay !!
Me pan aagal comment Karel.
Sir, Bharuch ma khub j baf che kyare ocho thase please javab aapso
9th aaspaas
Tofani Pavan sathe 1 inch Varsad padyo aaje sanjna samaye
Windy ecwmf મુજબ 7 તારીખે અરબી સમુદ્ર માં કોંકણ વેસ્ટ બાજુ એક cirulation બને છે જ્યારે 12 તારીખે વધુ તીવ્રતા વાળું એક લો bob માં north andhra બાજુ બને છે.. હાલ ના લો ની અસર બઉ લાગતી નથી. નબળી સિસ્ટમ લાગે છે.
વરસાદ ચાલુજ રેવાનો સે
નિકાવા માં 1 કલાક માં 1 ઇંચ વરસાદ.
Nikava ma 2 inch