Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે મોટા ભાગ માં સૂકું વાતાવરણ રહેશે 5 થી 12 ઓક્ટોબર 2020
Current Weather Conditions on 5th October 2020
The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/ Long.82°E, Bahraich, Gwalior, Sawai Madhopur, Jawai dam and Lat. 25°N/ Long.70°E.
Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from entire Rajasthan, some more parts of Uttar Pradesh & Madhya Pradesh and parts of Kutch & North Gujarat during next 24 hours.
The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining Odisha coast with associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A fresh Low Pressure area is very likely to from over North Andaman Sea and adjoining Eastcentral Bay of Bengal around 9th October 2020.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 24 કલાક માં કચ્છ અને નોર્થ ગુજરાત ના ભાગો માંથી વિદાય લે તેવી સંભાવના.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC on different days associated with prospective Low Pressure Expected around 9th/10th October over East Centre Bay of Bengal.
IMD 700 hPa Chart valid for 05.30 am. of 10th October 2020
IMD 700 hPa Chart valid for 05.30 am. of 11th October 2020
IMD 700 hPa Chart valid for 05.30 am. of 12th October 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે. મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં 9/10 ઓક્ટોબર માં લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસનું લોકેશન દર્શાવે છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 5th to 12th October 2020
The current Low Pressure in the Bay of Bengal is not expected to affect Gujarat State and the expected Low Pressure around 9th/10th October is also not expected to affect Gujarat State during the forecast period. The New Low Pressure is expected to track West Northwest and strengthen during 2-3 day after forming and will remain over the Bay of Bengal and adjoining Andhra/Odisha Coast
Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Isolated showers some times at few locations during the Forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 05th October 2020
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 05th October 2020
અકિલા ન્યૂઝ માં સરની આગાહી આવી તેની લિંક કોઇ મુકો કોઈ…
Vancho navi update avi gai chhe.
આગાહીના સમય મા કોઈ કોઈ દિવસે પડશે કે સળંગ વરસાદ પડશે
Gujarati ma chhe.
Lago badhu bhegu karva thay etlu. Tx for new upadte.
Thanks for new update
Sir have chitra kyare spast thase
Thanks sir new update.pan update daravni se.
સરજી ની આજની અપડેટ અકિલામા આવી ગૈ છે ..આભાર સર.
Thanks new updet
Sir tamari atiyarni Navi aagahi aaveli se aema sawrastr dariyay patima hadvo madhiyam varsad kahel se to dwarka nu kahel nathi to dwarka baju varsadni sambhavna kevik dwarka ma teni asar rese k nay sir
Gujarati ma lakhel chhe. Tamaru kema avey te tamare nakki karva nu chhe.
શર લાલપૂર ભાણવડ ભણગોર કાલે જાકરની શકયતા છે
ECMWF ni New Update Pramane Arbi Samudra ma Vavazodu bne evi skytao dekhai Che ane Vavazodu bnse to name Gati hase.
New Ecmwf update pramane 18 october na System Porbandar kinara Thi Najik ave che.
sir lage c dt:15thi20 amare varsad no round aavse
Sarji cola jota to pachim saurastra ma bik jevu se nahi sar khas Karine Porbandar thi Dwarka Ane okha sudhi .
sir pela evu lagtu hatu k 14 date thi amate pan varsad chalu thai jase pan have em lagi rahyu che k ek be divas let thse varsas …ame 10 date thi magfari upadvani bandh kari didhi 2 divas vadhu upadi hot to saru mahfari paki gai che etale….sir kai samjatu nathi salu… (Deleted by Moderator)
Sir Ecmwf na ravade have gfs sadyu che a saru nathi thatu
Kudarat kare e thik!!!
Sir. 5 thi 7 divs ma mendarda ma 6ata k varshad padvana chance 6??
Atmanirbhar bano….. Kheti tamaro Vyavsay hoy toe !
https://www.wunderground.com/forecast/in/MENDARDA
સર એવું બની શકે કે જ્યા પહેલાથી જ વધુ વરસાદ પડતો હોય ત્યાં ભેજને હીસાબે જે પણ સીસ્ટમ આવે તો ત્યા વરસાદ આવે જ, ગઈ સાલ કેશોદ બાજુ છેલે સુધી વરસાદ આવ્યો હતો, આ વરસે પણ કેશોદ અને જામ ખેભાળીયા બાજુ વધારે વરસાદ પડ્યો છે તો ત્યાં આવવાની શક્યતા ખરીને
Garmi padey tyare bhej bhaspibhavan thato hoy te sachu…. pan upla level ma bhej ghatyo hato te pavan farta fari vadhey chhe.
ઑક સર સમજાય, ગયું આભાર
Sir kutch & banaskantha ma keval shakyata chhe varsad ni aagami divso ma
Dakshin Gujarat and Saurashtra kantha na vistar tamari pahela aavey
સર આ જોખમ તો મહારાષ્ટ્ર કાંઠા વિસ્તારને વધુ નુકસાન કરશે એવું દેખાય છે અને તમે કહો એમ આ એક દીવસનુ નથી ‘બરોબર છે, ચાર પાંચ દીવસનુ લાગે છે.
Have ECMWF na ravade GFS pan chaltu jay che avu lage che.
Cola week 1 ma south gujarat ane south saurashtra ma full colour avyo chhe atle aa banne vistar ma sir have 70% gani shakay k hji change thay shake kem k hve system kal land karshe atle jota avu lage chhe..?
Sir,
15 tarikh thi Surat baju kevu atmoshphere Rahase ?
https://www.wunderground.com/forecast/in/SURAT
જામનગર દ્વારકા કચ્છ મા આવશે ઓશુ ને ડરાવે વધુ
Pavan nu pan jovu
નમસ્તે સાહેબ
15 ઓક્ટોબર માં જે વરસાદ & વાવાઝોડું જે બતાવે એ સૌરસ્ટ નાં દરિયા કાઢે કેવુંક નુકસાન થાય એમ છે
ખાસ કરીને ખેડૂત ને મગફળી હજુ લાગત ઉપડે & ભર પડ્યા
Ek divas ni vaat nathi… anek divas ni vaat chhe.
Pavan pan chhe.
Kantha ni Districts ma vadhu jokham.
(Deleted By Moderator) Kevik sakayta ease savratma
સર 14 તારીખ સુધી તો કાય જોખમ જેવું નથી ને 14 તારીખે બધુંય રેડી થાય એમ સે થોડુક એંધાણ આપજો તો ટ્રાય કરવી વધારે
લા નીનો કયારે શરૂ થાય છે સાહેબ
2020 ma NOAA na maapdand mujab La Nina shakya nathi
To sir aa mjo ne karne bob atlo active chhe…?
MJO toe Phase 4 & 5 na tarbhetey chhe !
Bay of Bengal Phase 3 ganaay
Aa BOB to bov loy piye ho !!
Vat java dyo
Sir amare ketali shkyta varsad ni plz ans
Vadhu vigat maate ahi aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Kirit bhai tamare ane amara badha ne aa prashn chhe k kya ane ketla vistar ma varsad padshe pan atyare badha modal pan teni darek update ma kyak kyak navu lave chhe atle 15 sudhi ma kheti kam par pade m hoy to par paday nahitar kam roki devay kem k sir 2 3 divas thi key chhe 15 pac ‘jokham’ chhe….
કોઈ મિત્રો ને જાણકારી હોય તો જણાવજો… અત્યારે જે વરસાદ મહારાષ્ટ્ર માં પડે છે અથવા તો તારીખ ૨૦ સુધી માં જે પડશે મહારાષ્ટ્ર માં તેનાથી ત્યાં ના ડુંગળી ના પાક ને નુકસાન થઈ કે નહિ???? ખાસ કરીને નાસિક ડુંગળી નું સેન્ટર ગણાય એટલે…
Milan bhai tamari baju su position che .aamari baju 95% vaveyar fel che.
Dungli nu vavetar thay to se pan fail Jay se amara vistar ma 70% dungli fail thay gay. Nashik ma pan varsad na karne dungli ghate tevi shakyta mane lagi rhi se karan k varsad padya pasi dungli vay Jay se aa problem badha ne se. Gya varsh ni jem aa varshe pan dungli ma tezi jova male tevu lage se bhav ma.