Maximum Temperature To Reach 35C-37C During 22nd-28th February 2021 Over Saurashtra Kutch & Gujarat
Foggy Weather Over Kutch & Western Saurashtra 24th-28th February 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 થી 28 ફેબ્રુઆરી 2021 દરમિયાન મહત્તમ તાપમાન 35C -37C પહોંચશે – કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં 24 થી 28 ફેબ્રુઆરી ઝાકળ વર્ષા ની શક્યતા
Weather Conditions on 20th February 2021
Observations:
The Maximum Temperature has increased to between 33-34 C during last two three days. Currently the normal Maximum Temperature is around 31 C to 32 C and normal would increase to 32 C to 33 C for most centers during the forecast period. The Minimum Temperature is above normal at most places over Gujarat, Saurashtra & Kutch. The current normal Minimum Temperature over most Centers is 14-15 C and the normal Minimum temperature is expected to be 16 C during the forecast period. Minimum today 20th February 2021 & Maximum Temperature on 19th February 2021 was as under:
Rajkot 19.0 C & 34.0 C
Keshod 17.2 C & 34.3 C
Amreli 17.4 C & 32.8 C
Kandla(A) 14.7 C & 33.2 C
Bhuj 18.2 C & 34.2 C
Vadodara 18.6 C & 32.6 C
Ahmedbad 19.2 C & 33.2 C
Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st February to 28th February 2021
The wind direction will vary till 21st February and will be mainly Northerly direction on 22nd & 23rd February. The wind direction is expected change to and will be from Northwest and West during 24th-28th February 2021. The winds speed will be 10-20 km/hour 20th-23rd and 15-25 km/hour during 24th-28th February. Due to westerly winds the morning Humidity will increase from 24th till end of Forecast period.
Foggy conditions expected over many parts of Kutch & Western Saurashtra during 24th to 28th February as under:
24th February: Kutch & limited areas of Western Saurashtra light fog.
25th February: large areas of Kutch & large areas of Western Saurashtra heavy fog.
26th-27th February: Medium areas of Kutch & Medium areas of Western Saurashtra medium fog.
28th February: Limited areas of Kutch & limited areas of Western Saurashtra light fog.
The Maximum Temperature is above normal currently and is expected to be between 33 to 35 C till tomorrow and then gradually increase further to 35-37 C during 22nd to 28th February at many places. The Minimum temperature is expected to be above normal 17 C to 19 C.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
સર હોળી માટે સરેરાશ તારીખ કય છે
110 Years ni avaerage Holi ni tarikh March 13th na Pavan jovo (Holi ne badle).
Aa Varshe Holi modi chhe !
Amare jirano 7.5man no u taro(4vighanu 30man)
સર હવે ઝાકળ આવવાની શક્યતા છે
Rajkot meteogram chhe.
tema Bhej savar na vadhu hoy etla divas shakyata samjaay.
Rajkot karta Pashchim Area ma vadhu shakyata hoy.
sir… tropical tidbits ma climet ma lamba gala na 2 model chhe CANSIPS &CFS !!
tema koi pan layer ma jota side ma graf apel chhe ! pavan tamp.pric. matena ..!
.
teno maap normal thi upar niche no j apel hoy chhe ne ??
Right side baju color table chhe jema ketla mm normal thi farak evu batavey chhe.
yes Climate ma anamoly ( Normal thi farak) batavey chhe.
Sar atiyare pavan sant che aavta 3….4 divas pavan ni mahiti aapjo sar
Haal khas vandha varu nathi.
Meteogram ma pavan pan batavey 10 divas maate. Ahi Rajkot Meteogram ni link aapi chhe.
Sir unadu tal nu vavetar kiya sudhi(March end) karvu hitavah che
Pre-Monsoon Varsad thi bachi shakay em vavaay !
ધાણા માં. જીરું માં ૫ મણથી લય ૯/૧૦ નાં ઉતારા છે.
વિઘે૧૫ મણથી લય ને ૧૮મણ સુધી ના ઉતારા છે
નમસ્કાર સર
તા.4 માર્ચ થી ફરી ઝાકળ વર્ષા રાઉન્ડ આવશે ….. 4/5 દિવસ સુધી
સર હવે લગભગ બધે જીરુ ને ધાણા કાઢવા ના ચાલુ થઈ ગયા છે તો આપડા વિસ્તાર ના ઉતારા વિશે જણાવીએ અમારે તો ધાણા નું વાવેતર સે વાધી લીધાં કાઢવાં ના બાકી સે તો જેને કાઢ્યા હોય એણે જણાવવા વિનંતી
Saurashtra ni moti fariyad em chhe ke Jeeru 10 divas vahelu kapi nakhey(taiyar kare) chhe. Maate quality ma nabadu rahe chhe Rajasthan and Gujarat karta.
barobar chhe sir …aa varshe kari charmi ni bik pan bahu lagi ane nukshan pan ghnu thyu !! amara dwarka vara khuna ma 14 jan. thi aj divas sudhi koi divas thar na avyo hoy evu banyu nathi .. 44 divas ma 2…4…divas kora gya hse ane vadhu divaso ma zakad avi e alag !!
mare potane 35 vigha na jira ne saru pakva didhu ..pan chhele chhele 4 vigha jevama charmi avi gyi
etle genraly khedutoye vahelu upadyu jiru ema bachya nahitar ..modhe avyo koriyo chhinvay jvani bik hati.
Sachi vat chhe sir apni….amare vadhu time ubhu rahe chhe.mari vat karu to
Vavni time 11.11.2020
Kapni time 15.3.2021
Pachhi thase.
(Utaro andajit 1 acare 25-30 man ni vachhe raheshe.
1thi4tarikhh ma15c thi16c ratrinu tapama rahese
Vaheli savar nu 17 thi 20 jevu hoy chhe
મીત્રો મારે તલ નુ વાવેતર કર્યુ એના પચીસ દિવસ થયા તો હવે તેને પાણી પવાય કે ના પવાય જે મીત્ર ને અનુભવ હોય તો કહેજો કારણ કે મે પેલી વખત વાવેતર કર્યુ છે
Tal ne piyat na aapvu tal dube to pan bari javani ane vrudhhi rokai jase pump ma vadh karvani dava nakhi bhej aapi sakay
હજુ બે થી ત્રણ દીવસ રાહ જોયને પાણી આપી દો….કાય નહી થાય જડરલી તલમાં ઉગ્યા પછી 30…દીવસ પછી પાણી આપવુ કારણ કે વહેલુ પાણી આપો એટલે બરી જાય
હેમતભાઈ મારે આસોળ પળુ છે અને પાછુ ઢાળ વાળુ એટલે પાણી જલ્દી સુકાય જાય છે
ઓકે તો ક્યારામાં પાણી વધુ ભરાતુ હશે તો બરે હા ઢાળ વાળી જમીન હોય તો વાંધો નહીં આવે એમાં
તલ પાણી માં ડુબે એટલે બરે…
ક્યારા માં તલ પાણી થી મોટા હોય તો પવાય.
આભાર સર નવી અપડેટ આપવા બદલ જય મુરલીધર બધાને ગુજરાત વેધરના મેમ્બર ને
Sir aje 5pm thi vadal dekhay chhe chhayo thai gayo eva a su hoy ske
Kai nathi.. Pashchimi pavan chhe. Zakar vaheli aavi shakey.
Sar aavtikale pavan ni gati vise mahiti aapso
15 thi 25 km
Sir pavan bahu che, 29 tarikh thi pavan kevo reh che
29 Tarikh aavakhate nahi aavey !
Good
agad nu jota amarra mate to zakad j vrse evu lage ,,pachhotra kah[katra] bov ochh thya chhe
Haal 28 sudhi main zakar chhe.
Tyar baad alag alag divase(kyarek) simit vistar ma and te pan samanya matraa
Sir jakal bov avi aje haju ketla divas rese haju
aavati kaal savar maate atyar thi aavi chhe zakar tamarey.
Pachhi 1st March thi farak dekhashe.
Pachhi pachhi shakyata chhe.. je kaal na Forecast Model ma jovo
Ok thanks sir
સર. તમાંરો આભાર માનું એટલો ઓછો પંડે…..
તમારાં થકી વાતાવરણ જાણતા થયા. પણ તમારાં થકી મિત્રો એવાં મલા જૈને હું ભગવાન માનું છું કારણ કે ભગવાન ઓરીજલ સામે તો નથી જોયા પણ મિત્ર થકી આવા નેં માહીતી આપે છે એટલે હું ભગવાન નજ માનું છું જેમ.કે…..નિતેશ ભાઈ .રેનીશ ભાઈ ઉમેશ ભાઈ. પદિપ ભાઈ.આ મિત્રો હવામાન વીશે બોવ બધી જાણકારી આપી રામજી ભાઈ વિક્રમ ભાઈ હૈમનત. ભાઈ . જીરું માટે માહિતી આપી…ચણા માટે આશિષ ભાઈ… માહીતી આપીભાવ તાલ માટે કેતનભાઈ…..
રમેશ ભાઈ મારા કરતા પણ હવામાન ની સારી અને સચોટ જાણકારી ધરાવતા ઘણા મિત્રો છે. અહીયાં બધા ના નામ લખીએ તો બહુ મોટુ લિસ્ટ થાય. તમે મને યોગ્ય ગણયો છે એના માટે તમારો આભાર. જે બધા મિત્રો હવામાન ની જાણકારી ધરાવતા થયા છે એનુ બધુ શ્રેય આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને જાય છે. કોટી કોટી વંદન આપણા ગુરુદેવ ને.
એતો પેલાં. મેન છે.
ટૂંકા ટાઈમ માં ઘણો અનુભવ કર્યો
આભાર રમેશભાઈ તમારો ખૂબ ખૂબ……તમે જે જીરા જેવા પાકમાં મારૂ નામ લખીને ઉલ્લેખ કર્યો એના માટે તમારો આભાર રમેશભાઈ પણ હુ તો મારૂ કર્તવ્ય નીભાવી રહ્યો છું કારણ કે છેલ્લા બે વર્ષથી મને પણ તમારા ગ્રૂપ થકી ઘણુ બધુ જાણવા મળ્યું છે એટલે સૌ પોતપોતાનુ કર્તવ્ય નીભાવી અને એક બીજાને મદદ કરી એવી મુરલીધર ને પ્રાથના……સૌ ગુજરાત વેધરના મેમ્બર ને જય મુરલીધર મારા
Medium fog in the areas of Kutch today morning.
સર,
જ્યારે પવન ઘડિયાળના કાંટાની દિશામાં હોય ત્યારે વરસાદ આપે કે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ?
આપડે અહિયાં વરસાદ પડે એ બંગાળની ખાડીમાં સિસ્ટમને બને પછી ગુજરાત બાજુ આવે એ વધુ વરસાદ આપે છે એ સિસ્ટમનો પવન તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે. હાલ Jakarta ની દક્ષિણ બાજુએથી એક વલોણું બને છે જેમાં પવન ઘડિયાળના કાંટાની દિશામાં છે તોય વરસાદ ખૂબ પડે છેwindy. સર સાયકલોનિક અને એન્ટીસાયકલોનીક એટલે શું ? ડાઉટ છે જરા સમજાવી દેજોને.
Cyclonic Circulation etle Ghadiyal na kanta thi undhu. aama varsad aavi shakey….
Anticyclone etle Ghadiyal na kanata ni jem. aamaa vatavaran chokhu thay.
Aa badhu Uttar Golardh maate chhe.
Dakshin Golardh maate aanaa thi undhu
Tamey jovo chho te Dakshin Golardh nu chhe…. (Equator thi Dakshiney)
સર 22 ફેબ્રુઆરી પછી વેધર રિપોર્ટ આવે છે કેવો રિપોર્ટ છે
Keno weather report ?
સર આજે ગરમી વધી ગઇ છે.
Sir thanks for new update
Sir haji to kehvu bahuj vehlu che pan mara study mujab Cola 2nd week ma Srilanka ni pan niche chomasa na vadal bandhai rahya che ne right?
Tamey je kai jovo chho te Dakshin Golardh hoy… (Equator thi Dakshiney)
સર, પણ વાદળો બંધાઈ રહ્યા છે એ ચોમાસાના જ ને ?
Te Dakshin Golardh ma chhe.
આભાર સર
સર,
કોમોડિટીમાં(વૈશ્વિક બજારમાં) રુ(કપાસ), સોયાબીન,ધાતુઓનો ભાવ વધ ઘટ થાય એ જોઈ શકાય તેમ માંડવીનો ભાવ જાણી શકાય ?
માહિતી હોય તો આપજો.
Magfali ma India motu utpadan chhe and market pan chhe.
China India thi Shingtel import karey chhe etle bhav sara madey chhe… baaki aatlu utpadan hoy and Palmolien import motu hoy Shingtel na bhav na avey.
Palmolien ma haju Import duty vadhu rakhvi joiye jethi Shingtel bhav vadhey… toe Sarkar ne Teka nabhavey Magfali na levi padey.
Aapada chhapa ma Magfali na Bhav aavata hoy chhe…. International bhav sarkhavi na shakay.
ઓકે
Kapas na vadh ghat bhav jovani link mokalso bhai
Krushi Prabhat chhapu chhe.
temaj aa link jovo https://youtu.be/8tHK2-6TFv4
ઉત્તર ભારત માં આવનારા દિવસોમાં બેક ટુ બેક 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે તો સારા એવા હિમપાત થવાની શક્યતા પણ સે તો શું એના કારણે ગુજરાત માં ઠંડી નો રાઉન્ડ આવવાની શકયતા ખરી ???
NO
હવે પોર ભાઈ
Thanks for new update.
Thanks for new update sir
Thanks sar
Thanks for new update sir.
Aabhar saheb.
Thank you sir
Thank you so much sir.for the update
Dhanyavaad sab G
Good job sir
Navi Jankari Aapva Badal Aapno Aabhar Ashokbhai, Jay Shree Krishna.
ખુબ સરસ
Thank you sir
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..જય જય ગરવી ગુજરાત….
Thanks sar for new apdet
જય શ્રી કૃષ્ણ
Sarash bhai
Thank you sir
Thanks sir
Thanks sar for new apdet jyshree krishna
thanks sir for new update
Good news sar
Thank you sir new update