16th May 2021 Update for Maximum Temperature @ 6.00 pm.
Gandhinagar 44.0 °C
Porbandar 43.8 °C
Vallabh Vidyanagar 43.6 °C
Ahmadabad 43.5 °C
Kandla Aerodrome 43.4 °C
Rajkot 43.4 °C
Bhuj-Rudramata 42.6 °C
Amreli 42.2 °C
Baroda Aerodrome 42.2 °C
Naliya (India) 42.0 °
16th May 2021 Update 9.00 am IST
JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો વૅરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 16 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
IMD/RSMC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો વૅરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 16 મે 2021 ના સવારના 5.30 ની સ્થિતિએ
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક
દાખલા તરીકે 17/12Z 85 KT એટલે 17 તારીખે સાંજે 5.30 વાગ્યે 155 km/કલાક ની સ્પીડ. IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક દાખલ તારીખે 17/12Z 85 KT એટલે 17 તારીખે સાંજે 5.30 વાગ્યે 155 km/કલાક ની સ્પીડ. IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
15th May 2021 Update 5.30 pm IST
Cyclonic Storm ‘Tauktae’ Over East Central Arabian Sea 15th May 2021: Cyclone Alert for Gujarat & Diu coasts (Yellow message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક સ્ટોર્મ ‘ટાઉટે’ : ગુજરાત અને દીવ માટે સાયક્લોન અલર્ટ (યેલો મેસેજ)
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 10 (ARB 01/2021)
TIME OF ISSUE: 1730 HOURS IST DATED: 15.05.2021
IMD બુલેટિન નંબર 10: 1730 કલાક IST તારીખ 15-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
Brief Update:
The Deep Depression over Southeast & adjoining East Central Arabian Sea has tracked mainly Northerly direction and strengthen to a Cyclonic Storm. This System is now over East Central Arabian Sea and has reached a Severe Cyclonic strength (yet to be confirmed by IMD). The winds blowing 85-95 kms/hour and gusting up to 105 kms/hour. The System Center is 250 kms. Southwest from Goa and about 800 kms South of Saurashtra coast. The System expected to track mainly Northerly direction towards Saurashtra Coast till 17th evening when it will be around 100 kms from Saurashtra coast. The Cyclone track has to be monitored closely for any changes for next two days.
There will be moisture incursion from Arabian Sea, Upper Air Instability and also peripheral Clouding associated with the current System will come over Gujarat and so Saurashtra, Gujarat & Kutch will get thunder activity from 16th May and increase thereafter. Saurashtra, Kutch & Gujarat Rainfall quantum and wind expected to increase after 17th morning. Areas in the track of the Cyclone will received more than 200 mm rainfall and very high winds.
Tropical Cyclone 01A (TAUKTAE) JTWC Warning No. 5
Dated 15-05-2021 0600 UTC ( 11.30 am. IST)
UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE ( IMD Cyclonic Storm)
Dated 15-05-2021 @ 1000 UTC ( 03.30 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 15th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 15th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Diu થી વાવાઝોડું ફક્ત 90km દૂર હતું. તો આ જેમ જેમ નજીક આવે છે એ પ્રમાણે રાજકોટ માં કેમ એની અસર બહુ વર્તાતી નથી? સુ ટ્રેક માં change થયો હસે અથવા તો રાજકોટ માં તેની અસર ક્યારથી વર્તાશે. Imd મુજબ રાજકોટ માં પણ 100km આસપાસ પવન ફૂંકાશે. રાજકોટ માં અત્યારે વાતાવરણ એકદમ શાંત છે.
aavti kaal 10 sudhi ma Rajkot ma asar dekahy.
વાવાઝોડા નુ નામ TAUKTAE કયા દેશે આપ્યું અને તેનો મતલબ શું થાય
Porbandar ma landfall thase aje sir?
30 to 35km/h ni gusting pawan awe che Vadodara upar sawar thi vadalo high che suraj dada dekhaye che.