9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir… Comments kem update nathi thati..?
Ha sir tankara
Sir varsad na aavyo.gam ma loko a magfari ma pani aapvanu chalu kari didhu.
Ta tsnkar
Tankara ne ?
આજ કાલ ફેસબુક માં ઘણા લોકો આગાહી કરતા થય ગયા છે તમારી પાસે થી થોડું ઘણું શીખી શીખી ને ક્યારેક તો બોવ મોટા મોટા ફાંકા મારવા માંડે છે જેમ કે ભુક્કા બોલાવશે ને ભુક્કા બોલાવ્યા ઘણા તો તમારી આગાહી જોઈ ને પણ આગાહી કરે છે આ બધા માં એક ગૌરાંગ રાણીંગા નું કામ બોવ સારું લાગ્યું જે સચોટ આગાહી કરે છે
Gaurang Raninga, Junagadh saro abhyas hoy chhe. Potani ritey swatantra aagahi karvani full confidence hoy chhe.
ગૌરાંગ ભાઈ ખૂબ સરળતાપૂર્વક સમજાવે છે.
Krushi Prabhat ma dararoj gourang bhai ni aagahi aave chhe
Sir aje akho divas varsadi vatavaran hatu pan varsad avto nathi amara vistar ma chance chhe sir date 22 sudhi
Taluko ?
Sir aaje shanti thai tevo 1,25 ince sara ma saru pan thai tevo varsad….lon kotda, madhada,vasavad.ma khetar bahar pani nikli gaya….
Sir. Pavan ni seed lagbhag 20 thi 25 km. Jetli chhe. Dhimo kyare padse
Pavan 25 thi 40 km raheshe ghana divaso.
Sir Aapde Rajkot ma su chhe Aa vrse.. varshad aavto j nathi .. Rajkot city
Hu pan raah jov chhu !!
Aaj thi bafaro ocho thayo
Pavan thodo vadhiyo
Aakho divash vadal chhayu vatavaran rayu
sir aaje ek bhai a comment kari ke sanosara ma 2 kalak ma 7 inch pan sir te bhai faka mare chhe 2 kalak ma 3 thi 4 inch varsad hato sanosara ma
Aaje ke Gai Kale ?
Comment aaje kari hati varsad gai kale hato.
Sir tame kharekhar mahan chho aagahi 17 tarikh sudhini hati etale 17 tarikh sudhi varsad padyo aajthi amara vistar ma bandh etale bandh sir you are great…have varap thay etale jene baki chhe te vavani kari shakashe…jay jay shree radhe krishna ji ki hay jay jay ho…
Varsad koyna kidhey rokato nathi.
Mari aagahi athvadiya maate hoy chhe… te aagahi samy 17th na puro thayo.
Sir varsad koi thi rokato nathi pan tamari aagahi ekdam perfect j hoy chhe em maro kevano matlab chhe…
Bhavnagar, surendrangar ane botad na mota bhagna vistar aa round ma bakat rahi gyel che…
Vinchhiya na Ghana bhago baki che .
Vadodara ma 1 vagya no dhodhmar varsad chalu thayo hato ane haji pan dhimo varsad chaluj che with light thunderstorm.
Apde 3mm che varsaad
To to Bhai ghano varsad padi gayo Vadodara ma 3kalak ma 3 mm ️️️️dhodhmar,,
3 mm ke 3 inch padyo?? Karanke lagto hato 3 inch jevo
સર કરછ જીલ્લો સહુ થી મોટો જીલ્લો છે
એટલે એની આગાહી પૂવઁ કરછ અને પશ્ચીમ કરછ
એમ બે ભાગ માં ના આપી શકાય
કારણ કે આ રાઉન્ડ મા પૂવઁ કરછ બીલ્કૂલ વરસાદ નથી
Aankada check karish
BANASKANTHANA ma pan evu j chhe.purv Ane paschim ghano tafavat hoy chhe sir.
નમસ્તે સાહેબ…
હાલ પડધરી પ્રોપર માં માંડ વાવની લાયક વરસાદ થયો છે. આવનારા 5 k 10 દિવસ માં સારો વરસાદ થઇ જાય તો સારું..???
Thai jase bhai 23/ to 27 ma
Sir Derdi ane aaspasna vistarma varsad a roudma sav naihvat se to amare sara varsad na chans have 6 sir ?
Sir aaj date sudhi no rainfall and dam storage data 16 pachi update thayo nathi.
2 hours ma thashe
https://wrd.guj.nic.in/dam/
Thanks Neel Vyas
Badha Mitro Dam Storage ni Bordi ni link aapi chhe. Bor khava maate sidha Bordi ye chadi javu !
Ashok Sir, Savare nanu hdvu japtu pdyutu agasi ma ubha rai ne pldvani mja aavi pchi aakho di chatta chalu che 12rek vagya pchi ane yes vatavan saru che thodu andharu to che 🙂
Imd issues heavy rainfall alert for Gujarat region 30 mins ago
Let’s observe and hope for the best