17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Taluko : manavadar
Amare aajnu vatavaran vadalchayu hatu.tadako pan Saro hato.pavan pan samany hato.savare nanu evu japto pan aavyu hatu.bapor aaspas tobra pan hata.
Aavu hatu mitro aaj nu vatavaran.
સર તમને લાગે છે હવે વરસાદ થશે ૧૦ /૧૫ પંદર દિવસ અનુભવ ઉપર
Namste sir
Anti- Cyclone atle su….?????
UAC nu ultu
Ghumari ghadiyal thi undhi farti hoy
Anticyclonic Circulation ma Ghadiyal ni disha ma pavan fare.
Ghadiyal ni jem farti hoy to?
Je lakhyu hoy te vancho.
આ વર્ષ પુવૉતર રાજ્ય મા વરસાદ વધારે છે. એટલે આપળે પશ્ચિમ મા ઓછો હોય એમ ઘણા લોકો વાત કરતા હોય. એ સાચુ છે.સાહેબ કે.શુ કાઈ ખબર નથી પડતી.
Poorvotrar Rajyo aapadi jem ghat ma chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=14363
Sir g ….i learn new words here….Mandani…..Reddas…..thobda…..very interestingly
Savar kundla talukana goradka,luvara,vijapdi,khadasli, ajubajana 10 thi vadhare gamdama,2:45 pm to 3:55 pm dodhmar varsad andaje 1 ” to 2.2″ varsad Ane haju pan salu che.
feeling good to hear this news
Sir iod nuatal thavani sakayta aa manina end ma 1 mahina thi chomasa ma Gujarat baju uttar pavan chalu che tena karne shistam nabdi pade che
Anti-Cyclone toe Gujarat ni pachal padi gyu che vari pachu 31 tarikhe gujarat upar aave che jyare system gujarat baju aavati hoy tyarej Anti-Cyclone Gujarat upar aave che je Gujarat mate villain sabit thay che.
Windy ECMWF 700 hpa mujab….
ronak bhai te khali banu hatu kay avu hatu nahi jaja varsad ni aagahi kari hati atle
Kon banu kadhey chhe ?
GFS ma tarikh 31 ma udaipur sudhi chomasu dhari niche aave che….low pan gujrat tarf aavse ecmwf pan btave che…..dhari disa sudhi aavti hoy tevu ghani vaar jova malyu che ….. final kyare ganvu…aa rite ferfar na thay to… system track babte
Joya rakho Model run dar roj na !
Saurashtra Kutch vara ne main UAC & tena trough kaam karey.
Aa varshe bob ni system nabli rahevanu Karan.. negative IOD temaj pacific ocean ma banela cyclone ae bob na Pawano khechi lidha ane tyar baad Lambo samay sudhi aa prakiya chalu ray….Gaya varshe IOD neutral hato..Jena Karane July baad August ma 7-8 monsoon systems Bani je strong low pressure thi mandi ne depression catagary sudhi ni strong systems hati…bob ma aa vakhte monsoon system ne puru moisture feeding aape aevu tapmaan nathi aetle ochi ane weak systems bane Che.. right ne sir??
Wrong !
IOD Negative hoy etle BOB side na dariya ma Temperature Arabian Sea karta Vadhu hoy.
Pacific ma Moisture gayu te paku karan.
Sir agotru thoduk apo to saru plz
Lalji Bhai 23.8.21 ni ek reple ma sir e kidhu k Satyam sudhi sarvatri varsad nathi to tyasudhi rah jovo
TOBRA ETLE SU… ASHOK SIR
.
Ghat Vadad na Gota je Dungar ni shikhar ni jem uncha hoy
Sir ji amare atyare kala dibang vadala thay che atyare mandani varsad ave to ave avu 6
Tobra atle su
આવનારી સિસ્ટમ માં પણ મોડલો માં બહુ તફાવત છે હવે તો હદ થઈ ગઈ હો આ વર્ષે તો મોડલો જોઈ જોઈ ને થાકી ગયા ecm…પહેલા ખૂબ આશા જગાવે ને એન્ડ માં એ પણ ઢીલું મૂકી દિયે બરાબર ને સર?
Sir majbut sistam mate ketalu presar hovu joy
System kyan hoy tena par pressure hou… aaju baaju na pressure ni shakshep ma hoy
સ્કાયમેટ વળા ની આજની આગાહી મા સપ્ટેંબરમાં દેશ મા સમાન્ય વરસાદ અને પસ્ચિમ ભારત મા ગુજરાત અને પસ્ચિમ રાજસ્થાન મા વરસાદ ની ઘટ બતાવી છે ઍમ આગળનો પ્રસ્ન હતો નરેસ ભાઈ નો
મોડેલ જોતા તો ૨૯ ૩૦ તારીખ ના લો ની સાથે પણ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન ઉપર એન્ટી સાઈકલોન ઘાણી કરવાનુ છે. માઠે માઠું જ હોય…
Aapadey Pakistan sathe su nisbat chhe…. BOB System maate Gujarat pahela aavey.
Barabar se sir …aa vakhte to ta kadach avu pan bane k system uttar paxim chalti hoy ane anti uac avrodh roop bane gujrat sudhi aavya pasi to system gujarat par sthir ray sake jevi rite aagli system Gwalior pase 3 divas sudhi sthir hati…baki ta haji magu nakhvanu baki se ..ha pade .. pasi sagai ane pasi jan jodva ni thay. barabar ne sir ?
Barobar
Sir g…imd declares dry spell till end of aug…,this year two times dry spells…
Monsoon axis over to himalaya darshan….uff..is this end of season sir g????
Chomasu haju puru nathi thayu
હજી પણ સારા વરસાદની શક્યતા છે
Evu kai nathi kidhu.
Chomasu haju chalu chhe.
મિત્રો.. સરે સ્પષ્ટ લખ્યું છે કે “ચોમાસું હજી પુરું નથી થયું..”
આશાવાદી રહો.. ૫/૧૫ દિવસ વ્હેલા મોડું.. આગતર નહીં તો પાછતર.. એ(કુદરત) આપશે.. આપણે ના જાણતા હોય ના જોયા હોય તેવી અનંત જીવ સુષ્ટિ નુ સંચાલન કુદરત કરે છે.. અને તે બધું સારાવાના કરશે.. તેવી આશા રાખીએ..
ગુજરાતી માં એક કહેવત છે.. કે ને ખબર..? વ્હેલા ઉઠ્યે લાભ છે કે મોડા ઉઠ્યે..?
Sir narmada ma pani haji aaviyu nathi etle samaj vanu ke madhya pardesh ma pan aapni jem ghat jaji se varsad ni
M.P. ma ghat nathi
Sardar sarovar ma ketla miter pani se te jova mate sir
Ahi Menu ma j link chhe
jovu chhe kone ?
http://www.gujaratweather.com/wordpress/?page_id=14688
MP મા નમઁદા નદી ઉપર ઘણા નાના મોટા ડેમ છે જે બધા ભરાય પછી સરદાર સરોવર મા પાણીની સપાટી વધે.
Sar શાતમ આઠમ ઉપર નક્ષત્ર બદલે તેમા વરસાદ સારો લખે છે. .
Poorva Falguni Nakshatra dar varshe 31 August na badale
Tobra thay to Ketla divas ma varsad thay
Te j divase
Tobra etle shhu?
Mota mota vaddo
Khada
ખડાય નીકળી
Sir atyare skymate vara ni aagahi viral thai 6 k gujrat ane west rajasthan ma duskal padse to aama saty ganvu plz ans.
Haal ghat moti chhe te 26% thi vadhiu rahe toe Duskal ganay.
સર સ્કાયમેટ વાળા ની પ્રારંભીક આગાહી જે સ્ટેટ વાયજ આપે છે તેમાં તેને સપ્ટેમ્બર માસ માં ગુજરાત માં જેટલો વરસાદ પડે છે તેનાથી 35% વરસાદ વધુ થશે એવું તારણ આપેલું આપ હવામાન નિષ્ણાંત છો તો તમે કંઇ આવો અંદાજ જોવો છો લોંગ ટર્મ નો?
NA hu Mari capacity 7 divas and aagotaru hoy toe 15 divas.
aakha varas ni avadat nathi.
Sir date 24/30darmiyan zapta avse ke pasi matre suku vatavaran rahse
Yes avi shakey
Skymet September normal Gujarat saro nthi bolave chhe
Clear lakho… shu kaho chho ?
Sir હવે કય ક આગોતરું એંધાણ આપો તો બાકી પાક હવે ઓક્સીજ ઉપર સે
Satam sudhi zaapta/hadvo… khas nahi..vistar tunka.
Varsad nu nakki na hoy norata ma y varsad pade 2 system avi jai to pani pani kari de tema koi nu na chale kudarat same condition fari jai
Sar. Kale. Isan ma. Tobra hata. Saje
to Madani me. Thay
Yes kyank kyank sanje hato
Sky mate has lowered indian monsoon from normal to below normal i.e. 6 % lower then avg.. however what is more worrying is it’s prediction for gujarat n west rajasthan.. it says drought looks imminent for both of them…
Draught ke dukad nu IMD nu maapdand chhe Lamba Gada na sharerash Varsad thi 26% ke tethi vadhu ghat.
Sir looking at the current deficit in gujarat …It looks quite possible…However I am Praying skymate’s forecasting goes wrong…
Negative vat karta tyare sir keta chomashu haji baki che..tevu aa vakhate nathi keta matlab nabdu ganvanu..baki hari kare te kharu..
Aakha Varas maate hu koi mdivas aagahi karto nathi and te joto pan nathi.
Aa varash nu chomasu Normal ke tethi vadhu ni shakyata IMD mujab hati… pan darek Rajya pramaney shu ?
Te kharu pan mne ne kheduto ne tamari aagahi ma vadhare visvas che…
sir aa round ma 40 mm jetlo varsad aavyo thank’s
aagahi darmiyan 2 m.m
ame 70% aaviya
aagahi 100 right
Ame tobra ne khobha kahiye ane samundar ma hoy tene soya kahiye… Jo samundar ma soya hoy to bapor pasi khobha atle k tobra bane…. Kale pan niklya tha soya atle tobra pan baniya…. Aaje pan samundar ma soya se atle aaje pan bapor pasi tobra banse…
Saheb aaje amare savar ma Sara tobra dekhana varsad ni shakyata ganay bapor pasi ?
Tobra bapore thay
Ok
Tobra means??
Ghat Vadad je savare nana foda jeva hoy and baporey te mota thay and oopar chadey and pahad jeva shikhar nikade te Tobra.
Oe oe aato nam ruda ne darshan bhunda meto kidhu suy hase kahevat 6
Sir tame agotru apta nathi pan Kishan bhai
Ne thodi assa thay jiv ma jiv AVE
29-30 ane 4-5 low presh thay tena vise tukma apo (agotrma sachu pade khotu tene matalb nathi pan Kishan bhai asa thuy thodi)
Replay
Ahi comment ma Saytam sudhi nu kahel chhe.