Current Conditions on 24th August 2021
ટૂંકું ને ટચ – Quick Update – Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch Till 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આ અઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Caution: There is a viral Social Media post attributing to my Forecast about very heavy rains from Sunday. This post is taken out of context and is from earlier years and should not be considered as current Forecast.
ચેતવણી: મારી આગાહી ના નામે સોસીયલ મીડિયા માં અતિ ભારે વરસાદ ની પોસ્ટ ફરે છે. આ પોસ્ટ આગળ ના વર્ષો ની હોય તે અત્યારની આગાહી ગણવી નહિ.
Some Pages of IMD Evening Bulletin Dated 24th August 2021
IMD_Evening_240821
24 ઓગસ્ટ 2021 વાતાવરણ ની પરિસ્થિતિ:
હાલ કોઈ સારી અસરકર્તા સિસ્ટમ નથી.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 24th to 29th August 2021
Rainfall activity will be less over most areas of Saurashtra & Kutch with Isolated showers/rain on some days during the period. South Gujarat can get more quantum than rest of Gujarat, Saurashtra & Kutch. Conditions expected to improve for rain around 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના સિમિત વિસ્તરો માં ઝાપટા/વરસાદ કોઈ કોઈ દિવસ. દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ થી વધુ રહેશે. તારીખ 29 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
ગામ બાંકોડી તા કલ્યાણપુર જીલ્લો દેવભૂમિ દ્વારકા માં આ સીસ્ટમ નો અત્યારસુધી નો વરસાદ 7 ઈંચ છે મારાં માપીયા નો
Sir aaj na divse Ketala loko ye tamri app use kari hase
Aaje savare technical karanosar website ma problem hato.
Good news ,thanks
Sar have to samy nikdi gayo se pan varsad avo to faydo thase have
અમે તો હજી મોલ બચાવી રાયખો છે. અને જો આ વરસાદ આવી જાય તો સિજન પાકી જાય
સર તમારી અપડેટ વાચી ને ગુજરાત ના ખેડૂતો ને જીવ મા જીવ આવ્યો…
આનંદો વાડી આગાહી આપીને ધન્યવાદ
Thanks for new update Sir. ( Akilanews)
આભાર સર ખુબ સરસ મજાની અપડેટ આપવા બદલ
Thx sir news upadet mate
આભાર સાહેબ,
http://www.akilanews.com/Main_news/Detail/28-08-2021/262618 sir ni આગાહી લીંક
આખરે સૌરાષ્ટ્રના ના ખેડૂતો માટે રાહત ના સમાચાર આપયા, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો
Sar tme aaje akila ma tme post muyki te post aama tme 7 vage post moklo cho Jo aathi vehla atiyare post abdet kro to je tmari post jaldi send kri diye aama jodayel bdhay mitro
Tamari comment na jawab aapu ke update karu ????
ધન્યવાદ સર ખેડૂત ભાઈઓ જન્માષ્ટમી ઉપર મીઠાઈ બનાવતા હોય તેમાં તમે મીઠાશ ભેળવી દીધી જય દ્વારકાધીશ
Thanks for new update sir khushi na samachar
Jay kaniya lalki. Thanks
આભાર સર નવી અપડેટ બદલ,⛈️⛈️⛈️⛈️,⛈️⛈️⛈️
વરસાદ આવે તે પહેલા વેબસાઈટ હેન્ગ થવા લાગી છે
Sir tamaro anubhav mujab tame j agahi apo chho te sachi j hoi se chheli agahima 29 tarikh thi vatavarn sudharase tevu lakhel pan tyare modal to kai nota keta ne dhime dhime modalo bolava lagaya vah vah, stay are ecmwf ,icon,gem, 1,2,3 tarikhe savarat na dariya kinare low batave se a pan saro sanket se. Baki tamara jetalu amane no fave.
Sir ni new agasi akila ma avi gay. Se
ગાજવીજ નુ પ્રમાણ પણ વધુ હશે આ રાઉન્ડ મા… અપડેટ વાંચી ને ખુશી થય…. આભાર સાહેબ.